________________
૧ર૬
ગોળ વસ્તુના ઘનફળ-વૃત્તના વ્યાસને ઘન કરી તે ઘનનું અર્ધ કર્યા પછી એ કરેલા અર્ધન એકવીશમે ભાગ (૨૧) અથવા એ અર્ધને એકવીશે ભાગતાં જે ભાગાકાર આવે તે ઘનના કરેલા અર્ધ ભાગમાં મેળવતાં જેટલો અંક થાય તે અંકગાળનું ઘનફળ જાણવું. - દાખલ–એક ગેળ લાકડાને ગળે ૩ ગજ વ્યાસ છે તે કેટલા ઘનકુટ થાય.
૪ ૪ ૪ = ૧૬ ૪ ૪ = ૬૪ વ્યાસને ઘન થશે.
વ્યાસના ૬૪ ગજ ઘનને (૨) બે એ ભાગ્યા તે ૩૨ ગજ આવે તેમાં ૨૧ મે ભાગ ૧ ગજને ૩ ત્રણ દેરા ઉમેરતાં ૩૩ ગજને ત્રણ દેરા. ગેળાનું ઘનફળ આપ્યું.
અષ્ટાસ્ત્રનું ક્ષેત્રફળ અષ્ટાસ્ત્ર અથવા આઠ હાંશ અઠાંશ આ ભૂમિની પહોળાઇ સાથે લંબાઈને ગુણતાં જે આવે તેમાંથી બાકી રહેલામાંથી (શેષ પાંચ ભાગ રહ્યા તેમાંથી) વળી છ ભાગ કહાડી તે છઠ્ઠા ભાગને અડતાળશે ભાગતાં જે આવે તે બાકીના ભાગોમાંથી કહાડતાં (પાંચ ભાગેમાંથી કહાડતાં) જે રહે તે અષ્ટાસ્ત્રનું ક્ષેત્રફળ સમજવું.
દાખલે–સમબાજુ અષ્ટકોણની લંબાઈ અને પહોળાઈ ૬ ગજ છે તેનું ક્ષેત્રફળ કેટલું ?
| રીત–દ ને (૬) છએ ગુણ્યા એટલે ૬ ને વર્ગ કર્યો તે ૩૬ થયો, તેને છઠ્ઠો ભાગ એટલે ૬ બાદ કર્યા તો ૩૦ રહ્યા તેમાંથી છઠા ભાગને એટલે ૬ ને ૪૮ મે ભાગ ત્રણ આંગળી બાદ કર્યા એટલે બાકી રહ્યા ચોરસ ગજ રહ્યા તે અષ્ટાસ્ત્રનું ક્ષેત્રફળ સમજવું.
"Aho Shrutgyanam