________________
૧૨૫
દાખલા. જેમકે કેઈ ગેળને વ્યાસ ૭ ગજ હોય તે પરિધ. કેટલે થાય? ઉપરની રીત પ્રમાણે ૭ ને ત્રણ ગણું કર્યા તે ૨૧ થયા તેમાં છ ને સાતમો ભાગ એટલે ૧ ગજ ઉમેર્યા તે ૨૨ ગજ પરિધ આવ્યું.
કેઈ વર્તલનું ક્ષેત્રફળ કાઢવું હોય તો વ્યાસનું અધ કરી તેને પરિધના અધ સાથે ગુણતાં જે અંક આવે તે ક્ષેત્રફળ કહેવાય.
(૧) જેમકે વર્તલને વ્યાસ ૭ ગજ અને પરીધ ૨૨ ગજ છે તો તેનું ક્ષેત્રફળ કેટલું?
રીત–૪–૪૩ ૮ ચેરસમજ ક્ષેત્ર આવ્યું, જેમકે ૭ નુંઅધ ૩ ને ૨૨ પરિધનું અર્ધ ૧૧ એ બેને ગુણકાર કરતાં ૩૮ જવાબ.
(૨) કોઈ એક ગેળ મંડપનો વ્યાસ ૧ળા ગજ છે તે તેના પરિધ કેટલે? ૧૭૩=પરા
જવાબ પપ ગજ પરિધ. ૧૭ના રક્ષા
વૃત્તનું ક્ષેત્રફળ–પરિધિને વૃત્તના વિસ્તાર સાથે ગુણતાં જે ગુણાકાર આવે તે ગુણાકારને ચારે ભાગતાં જે ભાગાકાર આવે તે ક્ષેત્રફળ સમજવું.
દાખલ–એક વૃત્તને વ્યાસ ૭ ગજ ને પરિધ ૨૨ ગજ છે તે તેનું ક્ષેત્રફળ કેટલું? ૭ : ૨ = ૩ . ૨૨ : ૨ = ૧૧. ૧૧૩=૩૮મા ગજ
ક્ષેત્રફળ જવાબ..
"Aho Shrutgyanam