________________
૧૨૪
થી ભાગવાથી ઘનફૂટ આવે. એમાં ઇંચ હેાય તે ગુણાકારને ૧૨ થી ભાગતાં પાકા ઈંચ અને પાકા ઇંચને ૧૨ થી લાગતાં કાચા ઇંચ કાચા ઇંચને ૧૨ થા ભાગતાં પાકા ઇંચ પાકા ઇંચને ૧૨ થી ભાગતાં ઘનફૂટ આવે.
૧. દા–૧–૦ x ૧-૦ x ૧૨–૦ = ૧૨-૦-૦-૦ ખારી ઘનફૂટ ૨. દા- ૩૦૦ x ૧-૬ x –૧–૦ = ૪૬-૦-૦ જવામ ૩. દા ૩૦ × ૦–૧૦ × ૨-૬ = ૬-૩-૦-૦ જવામ
રીનીંગ ફૂટ એટલે ફક્ત લંબાઈનાજ ફૂટ જેમકે છ મેાભની ૨૩ ફૂટ લંબાઇ હાયતા છ× ૨૩ = ૧૬૧ રીનીંગ ફ્રૂટ થયા.
ચારસ ફૂટ—એક પાટીયું ૬ ફૂટ લાંબુ અને એ કુટ પહેાળુ હાયતા ૬૦ × ૨-૦ = ૧૨ માર્ચેારસ ફૂટ જે ચાખ્ણુના ચાર ખૂણા કાર્ય ખુણા હાય, તેને કાટ ભ્રૂણ ચાખુણુ કહે છે.
જે આકૃતિની હદ પાંચ, છ, સાત, એમ જેટલી સીધી લીટીએથી થઇ હાય તેને પાઁચ ખૂણુ ષટપૂર્ણ સપ્તખૂણ એમ તેટલા ખૂણાની આકૃતિ કહે છે, કેમકે તે આકૃતીમાં તેટલા ખૂણા હાય છે.
વૃતના વ્યાસને ( ગાળની પહેાળા) ત્રણ ગણા કરી તે પછી તેમાં વ્રતના વ્યાસના સાતમા ભાગ ઉમેરીએ તે પરિધ આવે.
"Aho Shrutgyanam"
૨૨ ગજ પરિધ ૭ ગજને વ્યાસ