________________
૧૩
ધામાનું મંદિર હાય તા ગભારાના અંદરના ગાળા ભરીને માન કહેવાય, જેષ્ટ માનમાંથી. મધ્યમાન જાણવું ને જેમાંથી કનિષ્ટ માન જાણવું. તે ધ્વન્દ્વ દંડના ઠ્ઠા ભાગે પાટલી લાંખી અને લાંખીનું અવ પહેાળો કરવી. અને ત્રીજે ભાગે જાડી કરવી, તે પાટલીના તળાંચે અ ચંદ્ર કરવા અને ઉપર મેગરા કરવા.
વા દંડ કરવા તે જેષ્ટ દશમા ભાગ ઘટાડીએ તા પાંચમે ભાગ ઘટાડીએ તેા
કરવી..
ધ્વજા દડેની જાડાઈ.
એક ગજના દેવાલયને એક ગજ લાંબે ને ના પાણા આંગળ જાડા જાદંડ કરવા એ પ્રમાણે ખીજે ગધ્યેથી ના અર્ધો આંગળની વૃદ્ધિ કરવી. એટલે ૧ા સવા આંગળ જાડા કરવા તે ગજ ૫૦ પચાસ સુધી, તે ધ્વજાદંડ ગેાળ અથવા અઢાંશ કરવા અને લાકડું. ગાંઠ કે વેઢાવાળું ન વાપરવું ધજાગરાને કકણી નાખવી તે એકી નાખવી અને ગાળા. એકી પાડવા.
ધજાગરા પ્રમાણે ધ્વજા લાંબી કરવી અને આઠમા ભાગે પહેાળી કરવી તે રગબેરંગી લુગડાની કરવી.
જૈનના દેરાસર ઉપર ધ્વજા પાટલી આડી હાય તે પ્રમાણે આંધવી અને ખીજા દેશ ઉપર ધ્વજા ઉભી રાખવી. ( આંધવી )
પ્રકરણ ૧૦ મુ. ઘનફૂટ——લબાઈ, પહેાળાઇ અને જાડાઇમાં ફૂટ હાય જવાબ નકૂટ આવે. એમાં ઈંચ હોય તા ગુણાકારને ૧૨
"Aho Shrutgyanam"