________________
૧૩૦
પંદર મિનીટમાં બંધાઈ જાય છે, જે સિમીટ બંધાતાં વીસ મિનીટ લાગે તે સારો ગણવે તેથી વધારે ટાઈમ લાગે તે સીમીટ હલકે અથવા વાશી સમજ.
નીચે બતાવેલા મારકાના સિમીટે તપાસી સારા ગણ્યા છે, તેમને કઈ પણ સિમીટ તાજે વાપરવાને હરકત નથી. (૧) ગ્વાલીયર સિમેંટ કે . . . . સૂર્ય છાપ. (૨) ઈંડિયન સિમેંટ ; . . . . ગણપતિ છાપ. (૩) કટની સિમેંટ કું . . . . કિલ્લા છાપ.
) પંજાબ પટેલેંન્ડ સિમેન્ટ કું. પંચ નદી છાપ. (૫) શાહબાદ સિમેટ કું. . . . . ચાર મિનાર છાપ. (૬) સેનવેલી
કું . . . . હિતસ છાપ. (૭) યુનાઈટેડ સિમેટ કે . . . . દવા છાપ. (૭) બુંદી સિમેંટ
કું. . . . . B B B છાપ. (૯) સી. પી. સિમેટ કું . . , . સ્વસ્તિક છાપ. (૨૦) આખા સિમેંટ કું . . . . લંગર છાપ.
સિમેંટને ચુનાની જગ્યાએ ઉપયોગ કરી શકાય છે, જ્યાં ચુનાને લોઢા સાથે સંસર્ગ થતો હોય ત્યાં તે તેને બદલે સિમીટ જ વાપરે કારણ કે ચુનાથી લોઢું ખવાઈ જાય છે સિમીટમાં રેતી કેટલા ભાગે મેળવવી તેને આધાર કૅલ શા કામ લાપરવાને છે તેના ઉપર રહે છે, જેમ રેતીનું પ્રમાણ વધારે તેમ સિમીટ બાંધવા માટે સખત લાગે છે ચણતર માટે સિમીટથી પાંચ, છ, ગણી રાખી
"Aho Shrutgyanam"