________________
૧૧૫
સેનુ, જસત, ત્રાંબુ પાષાણુ, મૃતીક લેટુ એથી યુક્ત પત્ર જડશે એમ જાણવું. ચંદ્રની ભગવેલી રાસીના અંશના પ્રમાણમાં ગજ અથવા હાથના પ્રમાણ વડે ખેદતી વખતે નીચ ગ્રહની દ્રષ્ટી આવી હોય તે દ્રવ્ય જડવામાં વિશ્વ થાય. અને કુંભરાસીને ચંદ્ર હોય અને નીચગ્રહની દ્રષ્ટી હોય તે દ્રવ્ય પાણુ માં છે એમ જાણવું. ઉંચને નવમાંશ હોય તો તે અંશના પ્રમાણમાં ઉંચું દ્રવ્ય જાણવું. મહા ઉંચના ગ્રહોની સ્વગ્રહો ઉપર દષ્ટી હોય તો ઘણું ઉંચું ( અંશના પ્રમાણમાં) દ્રવ્ય હોય. નક્ષત્રનું રાસિનું અને તારાનું સમક્રમણ હોય તે ભીંતમાં દિવ્ય છે એમ સમજવું ચંદ્રના ભેગવેલા અંશના પ્રમાણમાં દ્રવ્યની સંખ્યા જાણવી પડવગનું બળ તથા ચંદ્રમા બળવાન હોય તો ઉપરના કહેલા પ્રમાણથી દસગણું દ્રવ્ય વિશેષ જાણવું જે ભુવનમાં શુભ ગ્રહયુક્ત ચંદ્ર રહ્યો હોય તો તે ભુવનમાં (લગ્ન કુંડળીમાં) દ્રવ્ય છે એમ સમજવું.
એ રીતે ઉપર બતાવ્યા પ્રમાણે લગ્ન કુંડળી કરી ગ્રહનું ફળ જોઈ દ્રવ્યશાધન કરવું કહેલું છે પણું લગ્ન કુંડળી મુકતી વખતે ટાઈમ બરાબર તપાસી ઇષ્ટ ઘટી કાઢી કરવી.
બુ. દેવજ્ઞ ૨. જળાશયના આરભનું મુહુર્ત. અનુરાધા, મઘા, હસ્ત, રેવતી, ત્રણે ઉતરા રેહીણી, મૃગશર, પુષ્ય, ઘનીષ્ઠા, શતભિષા, અને પૂર્વાષાઢા, આ
"Aho Shrutgyanam