________________
રાસિમાં અને બીજે બીજી રાસિમાં હોય છે. અને ચંદ્રની રાસિ કેંદ્રમાં હોય તે નીધિ દાટે છે એમ નક્કી છે એમ સમજવું. જે સૂર્યની રાશિમાં ( સીંહ રાશિમાં) એ બંને રહેલા હોય તે શલ્ય છે એમ સમજવું. એ ચોગ ન હોય તે શલ્ય કહેવું નહિ. પોતપોતાની રાશિમાં બને રહેલા હોય તે નીધિ તથા શલ્ય બને છે એમ સમજવું. સૂર્યની રાસીમાં ચંદ્ર હોય અને ચંદ્રની રાસીમાં સૂર્ય હાય તે કંઈ નથી એમ સમજવું પણ પૂર્ણ કળાને ચંદ્ર હોય તો શીક્કા છે એમ જાણવું ક્ષીણ ચંદ્ર હોય તો અ૫ નીધિ છે વળી ચંદ્ર ઉપર સૂર્યાદિ ગ્રહોની દ્રષ્ટી હોય તે જુદી જુદી ધાતુઓ નીચે પ્રમાણે છે.
સૂર્યની દ્રષ્ટી હોય તો સુવર્ણ મંગળની દ્રષ્ટી હોય તે ત્રાંબુ બુધની દ્રષ્ટી હોય તે રત્ન ગુરૂની દ્રષ્ટી હોય તે કાંસુ શુક્રની દ્રષ્ટી હોય તો લેટું, શનિની દ્રષ્ટી હોય તે સીસુ, અને રાહુની દ્રષ્ટી હોય તે કલાઈ એવા નીધિ છે. આ દ્રષ્ટી લગ્ન ઉપર પણ જોવાય છે તેમાં ચંદ્રની દ્રષ્ટી હોય તે રૂપે છે. . દ્રવ્ય કેટલે નીચે છે તે વિષે.
મીશ્રગ્રહ (શુભ અને પાપગ્રહ) ની એકઠી દ્રષ્ટી હોય તે મીશ્ર દ્રવ્ય છે. કેઈની દ્રષ્ટી ન હોય તે દ્રવ્ય નથી. ચંદ્ર ઉપર બધા શુભ ગ્રહોની દ્રષ્ટી હોય તો તે જગ્યાએ દ્રવ્યને મેટે (નીધિ) ભંડાર છે એમ સમજવું. અને ચંદ્ર ઉપર ક્રૂર ગ્રહ હોય તે દ્રવ્ય છે પણ પ્રાપ્ત નહિ થાય. અનુકમે ચંદ્રના ગ્રહમાં સૂર્યાદી એક ગ્રહ રહ્યાથી
નથી.
એને માટે
તે દ્રવ્ય છે એ
"Aho Shrutgyanam