________________
૧૧૩
માટે ઘર કરતા પહેલાં ભૂમી સોધન કરી શલ્ય કહાડવું અવસ્યનું છે, વળી વિશ્વકર્માને પુત્ર જય પોતાના કરેલા “જય.” નામના ગ્રંથમાં લખે છે કે,
जानु मात्रांखनेद्भूमिमथवापुरुषोन्मिताम् ।।
અર્થ-શલ્ય કાઢવા માટે ઢીચણ સુધી અથવા પુરૂષ પ્રમાણે છેદવું. વળી,
પ્રતિષ્ઠા સારૂ સમુચ્ચય” વિષે લખે છે કે – अधः पुरुषमात्रा तु नशल्यं दोषदंगृहे ॥ जलांतिकं स्थितं शल्यं प्रासादेदोषदंनृणाम् । तस्मात्प्रासादिकीभूमिखनेद्यावज्जलांतकं
અર્થ–ઘર કરવાની જમીનમાં એક પુરૂષ પ્રમાણથી નીચે શલ્ય હોય તે તે શલ્યને કાંઈ દેષ નથી પણ પ્રાસાદ કરવાની ભૂમીમાં તે પાણી આવે ત્યાં સુધી દે નહિ તે દેષ રહે છે. પાણુ પર્યત પ્રાસાદની ભૂમી દવાનું કહ્યું છે એમ વાસ્તુમંજરીના કર્તા નાથા નામને સુત્રધાર વાસ્તુ મંજરીના પ્રથમ તબકમાં પ્રર્તિષ્ટા સાર સમુચ્ચયની સાક્ષી આપી લખે છે
નિધી. (દ્રવ્ય શોધન.) મહારા ઘરમાં અથવા મારી અમુક જમીનમાં કર્યો ઠેકાણે અને શું દ્રવ્ય છે. આ પ્રમાણે જે વખતે પ્રશ્ન થાય તે વખતે સૂર્યોદય કાળથી જેટલી ઘટીકાઓ ગયેલી હોય તેને (૬૦) ભાગવી એ રીતે પ્રશ્ન વખતને રાસ્યાદી ચંદ્ર તૈયાર થશે પછી ચંદ્રની પેઠે સૂર્ય પણ રાસ્યાદી તૈયાર કરે પછી એમ જેવું કે એ બંને ગ્રહો પૈકી એક પિતાની
"Aho Shrutgyanam