________________
૧૧૨
જમીનમાંથી નરશલ્ય (હાડકાં) નીકળે તે મનુષ્યની હાની થાય. ખનું શલ્ય નીકળે તો રાજા વગેરેને ભય કરે, કુતરાનાં હાડકાં નીકળે તો બાળકોનું મરણ કરે, બાળકેનું શલ્ય નીકળે તો ઘર બાંધનાર પ્રવાસી જ રહે (ઘરમાં સુખેથી બેસી શકે નહિ) ગાયનું શલ્ય નીકળે તે ધન વિનાશ કરે, મનુષ્યના મસ્તકના કેશ પરી ભસ્માદિક (નકળવા) થી મરણ થાય.
આગળ જે શલ્યનું પ્રમાણુ બતાવ્યું છે તે ભૂપાળ વલ્લભ નામે ગ્રંથ કર્તાએ બતાળ્યું છે. તે જ રીતે બીજા ગ્રંથોમાં પણ બતાવે છે, પરંતુ અ, કે, ચ, વગેરે જે અક્ષરે કોઠામાં મકવાના બતાવ્યા છે, તેમાં અને રાજવલ્લભમાં બતાવેલા અક્ષરોમાં થોડા ફેરપડે છે, તે વાંચનારે વિચારી લેવું. જુઓ રાજવલ્લભના અક્ષરે ને ભૂપાલ વલ્લભના અક્ષરે મેળવો.
અ, કે, ચ, ૮, એ, સ, શ, ૫, ૨, આ નવ રાજવલ્લભ એ બતાવ્યા છે.
અ, ક, ચ, ત, એ, હ, શ, મ, ય, આનવ ભૂપાળ વલ્લભ નો કર્તા બતાવે છે એ રીતે શલ્ય કહાડી ઘર કરવાનું કહેલું છે પણ શલ્ય કહાડે નહિ તો તે માટે ઉપર બતાવેલા દોષ, વાસ્તુ મંડન, ઠકકુર ફેરૂકૃત, વાસ્તુ સાર જ્ઞાન રત્ન કોષ, અપરાજીત, વાતુ રત્નાવળી, નારદ પંચરાત્ર, સમરાંગણ વાસ્તુ મંજરી ઈત્યાદિ ઘણું વાસ્તુ પુસ્તકમાં તેમજ પ્રતિષ્ઠા સાર સમુચ્ચય વિશ્વકર્મા પ્રકાશ, મય, વગેરે ગ્રંથામાં દોષે બતાવ્યા છે
"Aho Shrutgyanam