________________
૧૦૮
અગ્નિ દિશાના કાઠામાં “” છે તે તે જમીનમાં ખરનું હાડકું હાય તે રહી જાય તેા તે ઘરમાં વસનારને રાદડ થાય એટલુંજ નહિ પણ તે ઘરમાં વસનારને નિરંતર ભય રહે. ૪
દક્ષિણ દિશાના કાઠામાં તે ત્યાં “ચ” છે માટે તે જમીનમાં
નામને
રહી
ઉંડુ મનુષ્યનું હાડકું હાય તે ઉપર ઘર કરનાર માણુસનું મૃત્યુ કરે,
આદ્ય અક્ષર આવે પુરૂષની કમર સુધી
જાય તે તે જમિન
શા
નૈરૂત્ય દિશા તરફ “ત” વાળા કાઠામાં નામને આદ્ય અક્ષર હાય તા તે કાઠામાં દોઢ હાથ ઉંડુ સ્વાનનું હાડકું હાય, તે રહી જાય તે તે જમીન ઉપર ઘર કરી રહેનાર માણુસનાં માળા જીવે નહિ. ૫૬૫
પશ્ચિમ દિશાના “એ” વાળા કાઢામાં નામને આદ્ય અક્ષર આવે તે તે જમીનમાં દેઢ હાથ નીચે ખાળકનું હાડકું હાય, તે રહી જાય તા તે જમીન ઉપર ઘર કરી રહેનાર માણસને વારવાર પ્રવાસ કરવા પડે. ૫ ૭
વાયવ્ય કાણુ વાળા કાઠામાં “હું” છે તે ત્યાં ચાર હાથ ઉડે ફ્તરાં અથવા કાયલા હાય તે! તે રહી જાય તે તે ઘરમાં વસનાર માણસને વારંવાર ખાટાં સ્વપ્ન આવે અને તેવાં ખરાબ સ્વપ્ના હેર મેશ આવ્યાથી મિત્રના
નોંશ થાય. ૫ ૮ ૫
ઉત્તર દિશામાં શ” વાળા કાઠામાં પ્રશ્નના આદ્ય અક્ષર આવે તેા તે જમીનમાં કમરની નીચે અથવા કમર પુરતી ઊંડાઈથી ઘેાડી વધારે ડાઈમાં માછલાનું હાડકું
"Aho Shrutgyanam"