________________
૯
હાય (બીજા ગ્રંથામાં ખરાનું કહેલું છે) તેવીજ ઘર કરી વસનાર મનુષ્ય કુબેર જેવા ધનપાત્ર પણ તે શીઘ્ર પણે નિધન થાય છે. ૫ ૯ ॥
જમીનમાં હાય તા
ઇશાન દિશાના પ” વાળા કાઠામાં ફળ મૂકે તેા. તે પૃથ્વીમાં દોઢ હાથ નીચે ગાયનું હાડકું હાય તે રહીજાય તે તે જમીન પરના ઘરમાં રહેનાર માણસની ગાયા વગેરે ઢારાના નાશ થાય ! ૧૦ ॥
મધ્ય દિશાંના ચ” વાળા કાઠામાં પ્રશ્નના આદ્ય અક્ષર આવે તા તે જમીનમાં મનુષ્યની છાતી ખરાખર શલ્ય છે એમ જાણવું, તે શહ્યા એવી રીતનાં હાય કે મનુષ્યના વાળ, મનુષ્યના માથાની ખાપરી, ભસ્મ (રાખ) લેાટુ, ઇત્યાદિ સ` શલ્યે અથવા તેમાંથી કોઈ પણ જાતનું શલ્ય હાય એમ સમજવું. તે શલ્ય જમીનમાં રહી તેમ છતાં તેવીજ જમીનમાં ઘર કરવામાં આવે અને તે ઘરમાં વસે તેાતે વસનાર માણસનું મૃત્યુ થાય એમ સમજવું
જાય
૫ ૧૧ ॥
એ રીતે પ્રથમ પૂર્વ, પછી અગ્નિ કાણુ, દક્ષિણ નૈરૂત્ય, પશ્ચિમ, વાયવ્ય, ઉત્તર, ઈશાન, અને મધ્ય દિશા એમ અનુક્રમે કાઠાઓનું રૂપ મનમાં કલ્પી અથવા કાઠા કરી દરેક વર્ગોના ખતાવેલા આદ્યના અક્ષરા પૃથ્વીના દરેક ભાગમાં અથવા કાઠાઓમાં અનુક્રમે સૃષ્ટિમાર્ગ લખવા અથવા કલ્પવા.
એ પ્રમાણે ઘરની જમીનના નવ વગે છે તે દરેક
"Aho Shrutgyanam"