________________
૧૦૬
છસ્થાનમાં સૂર્ય, મંગળ, ચંદ્રમા, શનીશ્ચર, ગુરૂ, શુક્ર, બુધ, એટલા ગૃહ હોય તો લાભ કરે, અને સૂર્ય મંગળ, અને ચંદ્રમાં હોય તે દુખી કરે, આઠમા સ્થાનમાં સૂર્ય હાય તે હાની, ચંદ્ર, મંગળ, અને શનીશ્ચર હોય તે રેગ, બુધ હોય તે ધનની પ્રાપ્તી, ગુરૂ હોય તો વિજ્ય અને શુક હેાય તે ખરાબ છે.
નવમા સ્થાનમાં ગુરૂ, બુધ, અને શુક હોય તો વિજ્ય કરે ચંદ્ર, સૂર્ય, મંગળ, અને શનિશ્ચર, હોય તો દુખી કરે ચંદ્ર, સૂર્ય, મંગળ, અને શનિશ્ચર, હોય તે દુખી કરે દશમા સ્થાનમાં શુક્ર ગુરૂ બુધ, હોય તે ધનની વૃદ્ધી કરે સૂર્ય હોય તે મીત્રની વૃદ્ધી કરે, ચંદ્ર શેક કરે મંગળ ધનને લાભ અને શની દુખી કરે.
લાભ સ્થાનમાં સંપૂર્ણ ગ્રહ હોય તો લાભ કરે અને બારમા સ્થાનમાં સંપૂર્ણ ગૃહ હોય તો સદા ખર્ચે વધે, એ રીતે ઘર ધણીને ગૃહનું બળ હોય તે સુખી કરે.
પ્રકરણ ૮ મું.
ભૂમી શેાધન. જે જમીન ઉપર ઘર કરવું હોય તે જમીન ખાડાવાળી તથા ફાટેલી એટલે જેમાં દરાર અથવા ચીરા પડી ગયા હોય તેવી જમીનમાં ઘર કરવું નહિં, વળી જે જમીનમાંથી શલ્ય ( હાડકાં) નીકળે તે જમીનમાં શલ્ય કાઢી તે ઉપર ઘર કરવું કહેલું છે.
"Aho Shrutgyanam