________________
૧૦૫
દીવસે મગળ વાર હાય અને તે દીવસે ઘરના કરેલા હાય તા તે ઘર અગ્નિથી મળી ભસ્મ થાય. ફાલ્ગુની. હસ્ત,
અને
મૂળ, રેવતી, કૃતિકા, પૂર્વા મઘા, એ દીવસે મંગળવાર હાય તે તે ઘર સંપૂર્ણ અગ્નિથી મળી ભસ્મ થાય અને તેવા ચેાગમાં કરેલા ઘરમાં પુત્રના નાશ થાય.
આરસ
દુષ્ટ યાગાનુ
ફળ
ઘરના આરભ વખતે લગ્નમાં સૂર્ય હાય તેા શસ્ત્રથી ઘા કરાવે, ચદ્રમા હાય તે હાની કરે. મંગળ હોય તે મૃત્યુ, શનિશ્ચર હાયતા દરીદ્ર, ગુરૂ હાય તાધર્મ અ અને કામ, શુક્ર હાયતા પુત્રાની પ્રાપ્તો, અને બુધ હાય તા સારા કામેાની પ્રવર્તી રહે.
ત્રીજા સ્થાનમાં સૂર્ય હાય તા હાની અને ચંદ્ર હાય તા શત્રુના નાશ મગળ હાય તા અંધન કરાવે, નિશ્ચર હાય તેા નાના પ્રકારના વિધ્ર, બુધ હાય તા ધનની સંપતી ગુરૂ હાય તા ધમ ની વદ્ધો, અને શુક્ર હાય તે કામની સીદ્ધી.
ત્રીજા સ્થાનમાં. યાપ ગૃહ હાય અને
સૌમ્ય ઘર
હાય તેા સીદ્ધી પ્રાપ્તી, ચેાથા સ્થાનમાં ગુરૂ હાય તેા રાજ તરફથી માન, મળે બુધ અને શુક્ર હાય તે સારા, સૂર્ય મગળ અને ચંદ્રમા હેાય તે ખરામ,
પાંચમા સ્થાંનમાં ગુરૂ, શુક્ર અને બુધ હાય તે સારા છે, સૂર્ય, ચંદ્ર, મંગળ ને શનીશ્વર, એ ખરામ છે.
"Aho Shrutgyanam"