________________
૧૦૨
રહી તે દીવસ જાણવા તેમજ તે માસને ૧૨ ભાગતાં ભાગાકાર પ થયા તે વર્ષ અને બાકી ૯ શેષ રહી તે માસ. માટે કાંકરીથી બનાવેલા એ ઘરનું આયુષ્ય ૫ વર્ષ ૯ માસ ૧૩ દીવસ ને ૨૦ ઘડીનું આયુષ્ય થયું. તેજ પ્રમાણે લખ્યાંક (ફળને) ૧૦ ઘણું કરવાથી આવતાં પ૭ વર્ષ ૧૦ માસ ૧૦ દીવસ અને ૨૦ ઘડીએ ઈટ માટી અને ચુનાથી બનાવેલું ઘર અકસ્માત. પડશે તેમજ લખ્યાંકને ૩૦ ઘણા કરવાથી આવતાં ૧૭૩ વર્ષ, ૭ માસ, અને ૨૦ ઘડીએ ચુના અને પત્થરથી કરેલું ઘર અકસ્માત પડશે તેવી રીતે લબ્ધાંકને, ૧૭૦ ઘણુ કરવાથી આવતાં ૧૨૬૨ વર્ષ ૩ માસ અને ૨૦ ઘડી ધાતુ ( લેહ, ત્રાંબુ, સેનું વગેરે )નું કરેલું ઘર અકસ્માત પડશે. આ પ્રમાણે પરમ આયુષ્ય શાસ્ત્રમાં કહ્યું છે.
૫ ગજ અને ૫ આંગળી સમચેરસ ઘરના
આયુષ્યનું પ્રમાણ
૧
૧ ૦.
પ૭ ૧ ૧ ૦
લખ્યાં વર્ષ માસ દિવસ ઘડી તત્વ | પદાર્થોથી બનેલું ઘર ૧ | ૫ | ૯ | ૧૩ ] ૨] ૫] માટી ને કાંકરીનું ઘર
T ૫ ઈટ, માટીને ચુનાનું કરેલું ઘર
૫ ચુનાને પત્થરનું ઘર ૫ | પત્થર ને સીસાનું ઘર ૫ | ધાતુ વગેરેનું કરેલું ઘર
૩૦ 1 ૧૭૩
૭
૦
૪૨ ૦
૦
૧૭૦ ૧૨૬
૪
---
"Aho Shrutgyanam