________________
૧૦૩ શિલ્પી શિલાનું સ્થાપન કરે અથવા ઘરને આરંભ કરે તે વખતે કર્તરિયેગ; ફ્રેકચગ, વૈધૃત, વતિપાત, યમઘંટ, જન્મથી ત્રીજી પાંચમી અને છઠ્ઠી તારા વૃદ્ધી અને ક્ષયતિથી, પાપલગ્ન. નવાંશ અને પાપગ્રહ, તિથી, વાર, વગેરે દુષ્ટ ચોગે ઘરના આરંભ વખતે તજવા.
ઘરને આવરદા જાણવાની રીત.
ઘરને આરંભ કરતી વખતે જે લગ્નમાં (૧) ગુરૂ (૬) સૂર્ય (૭) શુક્ર (૪) લગ્નમાં બુધ (૩) જા માં શની હોય તે ઘર સે વર્ષ સુધી કાયમ રહે અને (૩) જે શુક લગ્નમાં ને (૩) જે સૂર્યને (૬) મંગળ હોય ને (૫) મે ગુરૂ એ રીતે ગૃહ હોય તે ઘર (૨૦૦) વર્ષ સુધી આબાદ રહે.
ઘર શત્રુના સ્વાધીન જવાના ગ. ઘરને આરંભ કરતી વખતે શનીશ્ચર અને મંગળ એ બે અગીયારમાં ભવનમાં હેય, અને ગુરૂ ચેાથા ભવનમાં હાય, ચંદ્રમા દશમા ભવનમાં હોય, એવા વખતમાં આરંભ કરેલું ઘર (૮૦) એંશી વર્ષ સુધી ટકે.
હારંભ વખતે કર્ક લગ્નમાં ચંદ્રમાં હોય, કેંદ્ર સ્થાનમાં ગુરૂ હોય. મીત્ર સ્થાનમાં ગૃહ હોય તે વખતે ઘર થાય તે ઘર લક્ષ્મીવાન થાય, પણ નીચ અંશના ગૃહ હાય તેવા વખતમાં આરંભ કરેલા ઘરમાં નિધનપણું રહે અને એક પણ ગૃહ શત્રુના ઘરમાં સાતમા અથવા દશમા ભવ
"Aho Shrutgyanam