________________
૧૭
ઘરાની પહેાળાધુ વિષે.
ક્ષેત્ર ફળ કરવુ હાય તે જમીન આગળથી પહાળી અને પાછળથી સાંકડી હાય તે ( વ્યાઘ્ર સુખ ) શ્રેષ્ટ છે, અથવા આગળથી સાંકડી ને પાછળથી પહાળી તે મધ્યમ છે, માટે જે સાંકડી હાય તે ખરાખર થાંભલા મુકવા અને સમર્ચારસ કરી લેવી બાકીની રહી તે બાજુમાં ગાજાર જાણવી તે જરૂર હાય તે ખાંધવામાં લેવી પણ સ્થંભ દ્વાર આદિ મુકવાં તે ક્ષેત્રફળ કર્યું હોય તેના વિભાગે મૂકવાં.
ઘરાની ઉચાઇ વિષે.
જે ઘર આગળથી નીચું અને પાછળથી ઊંચુ ખાંધેલું હાય તે ગૌમુખ કહેવાય તે શ્રેષ્ટ છે, અને આગળ અને પાછળ બંનેથી સમાન માંધેલું હાય. તે મધ્યમ છે, પણ આગળથી ચુને પાછળથી નીચું હાય તે ખરાબ કહેવાય પણ વચ્ચે આકાશ દેખાતું હાય અને બન્ને ઘરનાં જુદાં જુદાં ક્ષેત્ર ફળ કયા હાય તા તેના દોષ નથી.
થરની જમીન ઉંચા નીચા વિષે.
ઘરના મધ્ય ભાગની જમીન નીચી હાય અને દ્વાર આગળ ઉંચુ હાય તા તેવું ધર નિરંતર પુત્રના નાશ કરનાર છે. સ્થંભાની એળ મધ્યમ માનની કરવી પણ પ્રમાણથી આછી કે વધારે કરવી નહિ અને કરે તે ઘર ધણીને લક્ષ્મી પ્રાપ્તી થાય નહિ.
વિશેષ ઘરના મારા આગળની જમીન કરતાં તેના અદના ભાગ કાંઈક ઉંચા રાખવા તેથી બીજા ખ’ડના
"Aho Shrutgyanam"