________________
રાજાના ઘરે વિષે છાટ કેવી કરવી.
રાજાના પ્રાસાદ વિષેના પાટડાના ઉપરની છાટ રાખવાની એવી રીત છે કે દરેક હાથે એ જવ પ્રમાણે છાટની જાડાઈ રાખવી એવી જે પાષાણની છાટ હાય તે રાજાને સારી છે પણ એવી છાટ સાધારણ લેાકેાના ઘરમાં રાખે તેા તે ધૂનને નાશ કરે.
વિશેષઃ-પાષાણુ, પ્રાસાદ કીલ્લા જળાશય વગેરેમાં વાપરવાનું કારણ કે એ સ્થાનકા ઘણાં મજબુત જોઇએ અને મજા ઘરામાં ના કહેલી છે તેનું કારણ એકે એટલાં બધાં મજબુત માંધવાથી સાધારણ મનુષ્યાનું ગજું ન હેાય એટલે પત્થરની છાટ નાખવાથી ધનના નાશ થાય.
ઘરમાં પ્રવેશ વિષે.
ઘરકે ભુવનની સન્મુખ પ્રવેશ થાય તેનું નામ ઉત્સંગ નામના પહેલા પ્રવેશ તે શ્રેષ્ટ છે અને ઘરની પછીતે ફ્રી ઘરમાં પ્રવેશ થાય તે પૃષ્ટ ભગ એ બીજો પ્રવેશ વિનાશ કર્યો છે પ્રથમ દ્વારમાં પ્રવેશ કર્યા પછી જમણી તરફ થઈને વાસ્તુ ઘરમાં પ્રવેશ થાય ને ત્રીજો અપસવ્ય પ્રવેશ કહેવાય અને પ્રથમના દ્વારમાં પ્રવેશ કર્યા પછી ડામી તરફે થઈને ઘરમાં પ્રવેશ થાય તે સારો છે એ રીતે ચાર પ્રવેશ કહ્યા છે. વિશેષ:-પછીત બ્લેઇને ઘરમાં પેસવુ એ ખરાખ છે તેનું કારણ એકે દેખાવ સારા દેખાતા નથી અને હવા રોકાય છે.
"Aho Shrutgyanam"