________________
ઘમ્માં પત્થર કેટલા ઠેકાણે વાપરવા
દેવમંદીર રાજમહેલ અને મઠની એક બાજુએ અથવા બંને બાજુએ પર્વતની ભીંત આવે તો તે સારી છે.
વિશેષ—પણ સાધારણ લોકોના ઘરમાં પર્વતની ભીંત આવે તે તે સારી નહિ પરંતુ તેવા લોકોના ઘરોમાં ભીંતના બહાર ભાગે પર્વતને ભાગ હોય તો તે સારો છે ( કુંભી નીચે એટલામાં) થા લોકેના ઘરની પ્રથમ ભૂમીની ગમે તે જગ્યાની કુંભીના નીચે પર્વતનો ગમે તે ભાગ આવે અથવા તેજ પતના કેઈ પણ ભાગની કુંભી હોય તે તેની ચીંતા
થી ઘર આગળ એટલા સુધી પર્વતને પત્થર આવે અથવા પર્વતના પત્થરનેજ એટલે હોય તો પણ તેની ફીકર નથી. જીણું ઘર કે દેવમંદીર પાડવા વિષે સમજ.
જે ઘર જીર્ણ થઈ ગયું હોય જે ઘરની કઈ પણ ભીંત પડી ગઈ હોય તેવાં ઘરને પાડી ફરી કરવું હોય તે શિપીએ નિશ્ચય કરી સૂવર્ણના હાથી દાંત* વડે અથવા સૂવાની ગાયના શીંગડા વડે પાડવું પણ ઘર પાડતાં પહેલાં વાસ્તુની પૂજા કરી ઘર પાડવું એટલે વાસ્તુ દોષ લાગતું નથી.
સૂવર્ણના હાથી દાંત અથવા ગાયનાં શીંગડાંથી ઘર પાડવું એમ બતાવે છે પણ એમ સમજવું કે મનુષને સંપતિ અનુસારે એવા સાધન વડે માત્ર શાસ્ત્ર મર્યાદા સાચવવા માટે શુકન તરીકે ભીંતને કાંઈક ભાગ પાડ અથવા ભીંતને સ્પર્શ કરાવી બીજા આજરો. વડે ઘર પાડવું.
"Aho Shrutgyanam"