________________
નૈરૂત્ય કોણે જાજરૂ કરવું પશ્ચિમે વિદ્યાભ્યાસનું સ્થાન કરવું વાયવ્ય અને ઉત્તરની મધ્યે સ્ત્રીઓનું સ્થાન રાખવું ઉત્તર અને ઈશાનની મધ્યે ઔષધનું સ્થાન કરવું.
વિ. પ્ર. અ. ૨.
અગ્નીનું, ગાયનું, જળનું, હાથીનું, શાસ્ત્રનું અને સ્ત્રીએનાં સ્થાનકે રાજાઓએ મહેલની જમણી બાજુએ કરવાં અને ભેંસનું બકરીનું અને ગાડાનું સ્થાનક ઘરની દક્ષીણ અને અગ્ની કોણે કરવું.
ઈશાન અને પૂર્વ એ બે દિશાઓની મધે ગધેડાનું સ્થાનક અને ઉંટનું સ્થાનક કરવું ધનનું વસ્ત્રનું દેવનું ધાતુનું લક્ષ્મીનું ઘડાનું ઔષધનું બાગનું અને ભોજનનું સ્થાનક રાજાએ પોતાના મહેલથી ડાબી તરફ કરવાનું કહ્યું છે.
ઘરના દ્વાર આગળ વેધ વિષે
દ્વારમાં રથ, ચસ્વર (ચલાને માળા) શીખર (દેવમંદીર) પ્રતીમા, ધ્વજા, વાવ, કુ, ઝરણ, સરોવર, ભ્રમ, (ઘણું પાણીને અરટ શેરડી પીલવાનાં કેલુ) ને, ભીંતને (ભીતી કોણ) ઝાડ થાંભલે દ્વાર (સામાં ઘરના દ્વારની શાખ) પીઢીયું દર (ખણ અથવા ગુફા) રાફડે પશુ બાંધવાને ખીલે એટલી પ્રકારના વેધ કાર વચ્ચે આવતા હોય તે તજવાં દ્વાર સામે રાજ મારગ અથવા કેટ હેાય તે વેધને દેખ લાગતો નJ.
"Aho Shrutgyanam