________________
૮
ભાગ ઉંચા રાખવા તેવી રીતે છેક એરડા સુધીની જમીન સુધી કરવું.
ઘરાના નૈવ વિષે.
ક્ષેત્રફળ કરી ઘર કે ભુવન આંધ્યું હાય તેના છાપરાના નેવ ક્ષેત્રફળની જમીન બહાર પાડવાં અગર કોઈ ઘર આગળ અગાસી કરવી હાય તેા આટલાની જમીન ક્ષેત્રફળની અહાર રહે છે તેટલામાં અગાસી કરવી, ને અગાસીમાં નેવ પાડવાં તેના દોષ નથી પણ ચેાકમાં નેવ પડવા દેવા નહિ, અગાસીમાં પડવા દેવાં શા કારણથી કે વચમાં ક્ષેત્રની જમીન આવે છે, કેટલાક દેશામાં ક્ષેત્રફળ કરવાની એવી રીત છે કે આગળના પરસાળના ભાગ તથા ચાકના ભાગ મુકી દઈ ફક્ત ઓરડાનું ક્ષેત્રફળ કરે છે તેથી તે ધરાને ચાકમાં તેવ પડે, તા ખાદ્ય નથી, એટલે ક્ષેત્રફળની બહાર પડયાં એમ સમજવુ.
દેવમંદીર વગેરે ઉપર ળશ વિષે.
ભૂમીના છેલ્લા માળે તે અર્ધોદય (છાપરૂં છાઇએ તે એ પાસાં ) છાઇએ અને ઉપર કળસ ધજા ચડાવીએ ત્યારે તેને પ્રાસાદ કહીએ, અને સાધારણ લેાકેાના ધરા વિષે કળશ ધજા ઘાલવાં નહિ શાથી કે ગર્ભ ક્રમાય તેના દોષ પડે પણ ધજા તેા ઘલાયજ નહિ, પણ ચારે તરફ નેવ પાડવાં હાય તેા ગ છેડવીને એ કળશ ઘાલવા અને વચમાં નાના માલના કડકેા ઘાલવા એટલે દોષ નથી.
ઘરની બાજુમાં જમીન વધારવા વિષે. ઘરને માલીક સમૃદ્ધિવાન હાય ને તે પેાતાના
"Aho Shrutgyanam"