________________
સારે છે તે દ્વારના ઉધ અંગ એટલે એ તરંગના સમાન હોય તે શ્રેષ્ઠ છે અને ઘરના સામે હોય તો અશુભ છે દેવ ગૃહમાં દીવાનું સ્થાન ડાબી બાજુએ અને મનુષના ગૃહમાં જમણી બાજુએ કરવું તે શુભ છે. ૬૮
શાખની જાડાઈ અને કુંભીનું માન.
ભુવનની ઉભgીના નવ ભાગ કરવા તેમાં એક ભાગ બરાબર કુભી કરવી પાંચ ભાગની શાખા અને અખાની લંબાઈના અર્ધ ભાગે દ્વારની પહોળાઈ કરવી. ૬૯
ગર્ભ બારણું સાદાં ઘર કરવા હોય તો ઉભણીના ત્રણ ભાગે પણ એજ પ્રમાણે દવજાદી આધથી બે ભાગની શાખા અને એક ભાગ ઉપર રાખવો દ્વાર નાનાં થા મેટાં હોય તો પણ નીચેથી ઉંચાં નીચાં કરી એતરંગ સમાન રાખવાં. ૭૦
જે કોઈ પણ ભુવન રાજા કે પ્રજાનાં પ્રમાણ સહિત ન હોય તો ને સરવે અશુભ છે કેઈ દહાડે તે ભુવનમાં રહેનાર ધણીનું શ્રેય થાય નહિ. . ૭૧
- ઘરનાં બારણાનાં કમાડ જાતે ઉઘડી જાય અને જાતે વસાઈ જાય તેવા હોય તો ભય ઉત્પન્ન કતો છે દ્વારની શાખે એક તરફ પહોળી અને બીજી બાજુ સાંકડી હોય તો ભયકતા છે થાંભલા અને શાખા વિનાનું ઘર સ્ત્રી પુત્રાદિકનો નાશ કરનાર છે બારણુના સ્થળે અને શા વગેરે લાકડાના મૂળને ભાગ નીચે અને ટોચનો ભાગ ઉંચે રાખ. એથી ઉલટી રીતે રાખવામાં આવે તો તે ભય પેદા કરે.
"Aho Shrutgyanam