________________
જે ભુવન એક શાળાનું અથવા ત્રણ શાળાનું તથા પાંચ શાળાનું અગર સાત શાળાનું ભૂવન હોય તે દર્શ વૃદ્ધી વીસામાઓના કરવા તેને કઈ પ્રકારને દોષ. નથી. એ ૫૭
અદ્રિષ્ટા વિષે. કઈ પણ ભૂવન છેટેથી ચણેલું હોય તો તેનો થરને ભંગ થવા ન જોઈએ અથવા પત્થરથી ચણેલું હોય તે પણ થર ભંગ ન કરે એવી રીતે ઘર કરે તે અદ્વિષ્ટાને દોષ લાગે. એ ૫૮ ૫
દ્વાર ઉપર જાળી ન મુકવા વિષે
સર્વ ભૂવનના દ્વાર ઉપર જાળીઓ કઈ દહાડે મુકવી નહિ કેમકે તે જાળીમાં જાળાં છવ વગેરેને ભય રહે છે તેવા દ્વારવાળા ઘરમાં ધણુને સુખ ન આવે. એ ૫૯
કેઈ ભુવનનું બારણું એવું ન કરવું કે તે બારણા ઉપર જાળી ન આવે બારણા ઉપર બારણું કરવું તો દોષ નહિ (આ લોકને અર્થ વિચારી લે સંશય પડતે છે). દા.
બારણું મુક્યા વિષે. ' સર્વે પ્રકારના ઘરે વિષે બારણું મુકવા તે વખતે જમણી બાજુએ મધ્ય ભાગથી કાંઈક ભાગ વધારે રાખી બારણું બેસાડવું ને દ્વારની આગળ મંદ કરવું તો તે દ્વાર હિતકારી છે. ૫ ૬૧
સર્વ ઘરનાં બારણાં મધ્યમાં રાખવાં ને બારણ આગળ માંડવી કરવી તે હિતકારી છે પાછળ કે બાજુ ઉપર માંડવી કરવી નહિ. છે ૬૨
"Aho Shrutgyanam"