________________
વેલા ) એ રાજાના ભૂવનને વિષે હોય તો સારાં છે અને સાધારણ લેકેને વર્જીત કહેલાં છે. તે પ૧ .
સરવે ભૂવનનાં દ્વાર મધ્ય ભાગમાં મૂકવાં કેાઈ પણ દ્વાર ખૂણું ઉપર ન મુકવું મધ્યમાં શ્રેષ્ઠ છે ને ખૂણું ઉપરનું નિષેધ છે. તે પર
સેપારીનાં ઝાડ જાવંત્રી દેવદાર ઈત્યાદિ વૃક્ષ રાજાનાં ઘર વિષે સારાં છે પણ બીજા લેકને વજેવા યુગ છે કારણ ધણને અશુભ છે. એ પ૩ ૫
એવાં ઘર વૈશ્યને ત્યા શુદ્રને તજવાં કહ્યાં છે અને રાજાને ઘણાં શ્રેષ્ટ છે કારણ સિંહ સરખે પરાક્રમી રાજા થાય ને સંગ્રામમાં સદાકાળ જય પામનાર થાય. ૫૪ છે રાજાના ઘર આગળ દરવાજે રાખવા વિષે.
ચારે દિશામાં જે ભૂવનને બારણું હોય તે મેટું બારણું અથવા દરવાજે ઉંચા હોય તે રાજાના ભૂવનને શ્રેષ્ઠ છે બાકી લેકે ચારે વર્ણ ને તેવું ભૂવન વજીત છે. પપા
ઘરની જમીન વધારવા વિષે. જે કઈ ભૂવન બે શાળા ચાર શાળા છ શાળા કે આઠ શાળાનું (ઘર) હોય તો તેની શાળાના વિભાગની વૃદ્ધી આગળથી તે પાછળ સુધી કરવી જેમ પાછળ જાય તેમ વૃદ્ધી કરતા જવું તેની શાળાનો લેપ ન થાય ને દોષ લાગે નહિ. તે પ૬ !
"Aho Shrutgyanam