________________
૮૮
પાછળ માન મુકેલું હોય તે પ્રમાણે કાયમ શ્રેષ્ઠ છે, ॥ ૪૬ ॥
રાખવું તે
જે ક્ષેત્ર ચારે, બાજુએ સરખું છે ને ચારે દિશામાં તેનાં દ્વાર છે તે માન શાળા કહેવાય તે ઘરને બીજાના ઘરની છાયા પડવી ન જોઇએ તેા તે નિર્દોષ કહેવાય ! (L વાદી સેાળ પ્રકારના ઘરાની પાછળ છત્ર કરવું નહિ અને દ્રષ્ટી ધ્વાર આગળ અલિંદ કરવી તેા તેને વાસ્તુના
દોષ નથી. ।। ૪૭ !
એક સ્થભથી વેધ વિષે.
પ્રાસાદ મઠ મદીર વગેરે કાઇ પણ ભૂવનને પદ્મ હીન ન કરવું તે એ કાર્ય (એ ભુવન) વિષે એક થાંભલે! પણ મુકવા નહિ ને મુકે તા પદ ભંગ કરે તેા છત્રપતી પશુ ની ન થાય. ૫૪૮૫
કાઇ પણ દ્વાર મધ્યે એક થાંભલે ન મુકવા મુકે તે વેષ કહેવાય માટે એ જોડે મુકવા તે શ્રેષ્ટ છે. ૫૪૯
સાધારણ લાકોને રાજાના ઘર આગળ કેવાં વૃક્ષ વાવવાં.
ખજુરી, દાડમડી, કેળ, દ્રાક્ષ, જાંબુ, અને કરેણુ એટલાં વૃક્ષા રાજાના ઘર આગળ સારાં છે. ખીજા લેાકાના ઘર આગળ હોય તે તે અશુભ કર્તા છે માટે ઘર આગળ વાવવાં નહિ. ૫૦
જાવેલ વગેરે વેલીનાં ફૂલ સ્થા
નાગરવેલ ( પાનના
"Aho Shrutgyanam"