________________
ઘરના બારણુના સ્થંભ અને અડકીના બારણુના સ્થભ એ અને વેધ થવો ન જોઈએ અર્થાત બે બારણામાં દોઢ પડવી ન જોઈએ એટલે ગર્ભે મૂકવાં અને બારણાંન વાઢ સમસુત્રમાં રાખવા ૫ ૪૧
દોષ રાખવાથી શિલ્પીને થતું નુકશાન.
જે કદી શીલ્પી ધરના પદનો કદાપી ભંગ કરે કે દિશા લેપ કરે કે શ્રેણી ભંગ કરે અથવા ગમે તે વેદ્ય ઘરમાં મુકે તો ઘર ધણીના અને શિલ્પીના કુળને ક્ષય થાય. ૪ર છે
પ્રવાદી સેળ જતીનાં રાજાને, પ્રજા, અને સર્વ મનુષનાં થર પોતાના સુખને માટે કરે છે, માટે બુદ્ધીમાન શિલ્પીએ ઘર વિષે છીદ્ર કે પૃથ્રી ઈત્યાદિ કોઈ પ્રકારના દેષ મુક નહિ. ૪૩
નળહીન ઘરને વેધ. જે ઘરની પછીત ઓછી હોય અને કોરે લાંબા હોય (ઓરડાને) તો તે નળ હીન ઘર કહેવાય જે તે ઘરમાં વાસ કરે તો સ્વામીન અને ધનનો નાશ થાય અને એક પછી તે બે ઘર કરે તો સમલાકે ઘર કહેવાય તેવા ઘરમાં વાસ કરવો નહિ. ૪૪
શાળાનું માન ફેરવવાથી દેષ શાળાનું માન જે હોય તે પ્રમાણે રાખવું તેના માનનો ફેરફાર કે લેપ ઘર ધણીએ કરે નહિ આગળ અને
"Aho Shrutgyanam