________________
એ બારણું અંત્રીક્ષ કહેવાય એમ બુદ્ધિમાન પુરૂનું વચન છે. ૫ ૩૫
તે બારાણું ક્યાં સુધી રાખવું કે જ્યારે રાહુ શુભ દિશાને વિષે આવે ત્યારે મુહૂર્ત જેવરાવી નક્ષત્ર તીર્ષક લેવાં દીનમાન ચોખ હેાય તે દહાડે પેલી શલાકા કાઢી તે દ્વારનું બળીદાન (પુજા) વીધી કરી વારનું સ્થાપન કરવું છે ૩૬ છે
પણ જે દહાડે શલાકાએ કાઢવી હોય તે દહાડે બુદ્ધીમાન શિલ્પીએ દ્વાર ઉપર કેચ ઇંટે કહાડી પ્રથમ બાકું પાડવું પછી શલાકાએ કાઢી દ્વારનું સ્થાપન કરવું એ. દ્વારની વીધી કહી
પછી તે બારી બારણું મુદ્દાને દોષ.
ઘરની પછી તે બારણું કે બારી મુકવી નહિ અને ડાબી બાજુએ પણ મુકવું નહિ પણ ઘરની મેવાળ આગળ મધ્યમાં બારણું મુકવું તેજ શ્રેષ્ઠ છે તે સદા ય આપનાર છે. . ૩૮ છે
જે ઘરની પછી તે કે ડાબી બાજુએ બારણું હોય તો તે ઘર અશુભ કહેવાય અને તેમાં રહેનાર ઘણીનું મૃત્યુને પુત્ર અને ધનને નાશ થાય છે ૩૯ જ
દ્વારના મથાળાંના વાઢ સાચવવા વિષે. - ઘરમાં જેટલાં બારણુ મુકવા તે તમામના માનનો તલ માત્ર પણ લેપ કરે નહિ તે તમામ બારણાને આગલે ને પાછલે ભાગ સમસુત્રમાં રાખવે ૪૦
"Aho Shrutgyanam