________________
૮૨.
ઘરનું રૂપ બદલવાથી દોષ. જે ઘરનું બારણું તને પહેલું હોય અથવા ઉપર પહોળું હાય કે ઉપર સાંકડું હોય અથવા વાસ્તુનો ભંગ કરી ઘરનું રૂપ ફેરવે એટલે બારણું આગળનું પુરી પાછળ કરે કે હાય તેથી નાનું કે મેટું કરે. પછીત કે આગલે ભાગ આ પાછો કરે તો તે ઘરનું રૂપ ફેરવ્યું કહેવાય. જે એમ કરે તો ધણીના પ્રાણુનો નાશ થાય તેમાં સંશય નહિ . ૧૯
જે ઘર માન અને પ્રમાણ સહિત થાય તો તે ઘરમાં વાસ કરનાર પુરૂષોનું આયુષ, અશ્ચાર્ય, લક્ષ્મી, પરિવારની વૃદ્ધી થાય, આરોગ્ય પણને પામે ને સર્વ પ્રકારે સુખી થાય તેમાં સંશય નહિ. ૨૦ છે
શ્રેણીભગ અને ગર્ભવેધ વિષે. ઘરની સર્વ ભીંતોને અગ્ર ભાગ સમસુત્ર રાખવે, કોઈ પણ શ્રેણી ભાગવી નહિ અને ઇંટને થર પણ તડવે નહિ (ઉચ ન થ ન જોઈએ) એમ હોય તો વેધ કહેવાય તે વેધ ઘર ધણીના પુત્રને નાશ કરે અને ગર્ભ વેધ હોય તે કીંચિત સુખ ન પામે ને ઘરના સ્વામીને નાશ કરે માટે એટલા દોષમાં એકે દોષ ન રાખો ૨૧
એરડા-ઓસરી ને પરશાળનું માન.
ઘરની પછીતનો જે ઓરડા હોય તેનાથી આગળ પરસાળ નુન્ય કરવી એ રીતે નુન્ય કરતાં આગળ બારણું સુધી જવું ગમે તેટલા અલિદ (વિભાગ ) કરવા હોય તેટલા કરે. ૨૨ ને
"Aho Shrutgyanam