________________
જોઈએ કદાપી તે તળાં ચાકે શ્રેણી ભાગે તે તે ઘરમાં ઘણા પ્રકારના દોષ ઉપજે ગેખલે જાળી તાકાં એ સર્વના વાઢ બારણાના વાઢે રાખવા. છે ૧૪ છે
ઘરના માળની ઉચાઈનું પ્રમાણુ. ઘરના ઉપરની તથા હેઠળની ભૂમી સરખે ભાગે કરવી નહિ. ને જે તળે ઉપરની ભૂમિ સરખી કરે તો સમવેધ ઉપજે તે વેદ્ય ઘરમાં રહેનારના કુળ સમસ્તને નાશ કરે માટે એવો વેધ કેઈપણ ઘરમાં લાવ નહિ. મે ૧૫
ઘરની ઉંચાઇની ભૂમીના બાર ભાગ કરવા તેમાંથી એક અંશ એ છે કરી ઉપરની ભૂમીની ઉંચાઈ કરવી (અગીયાર અંશે) તેમજ તેનાથી ત્રીજી ભૂમી એવી રીતે જ ઓછી કરવી પ્રાસાદને વિષે એટવણને આકારે સ્થંભની ઉંચાઈ રાખવી જેવી ઈમારત તે પ્રમાણે થાંભલે કરે. ૧દા
પણ તે થાંભલે એ કર કે ઉંબરાને કે તરંગને વેધ આવે નહિ એટલે ઉંબરાનું મથાળું અને તરંગને તળા એ બંને સમસુત્ર જોઈએ એમાં નીચો હોય તો વિધ જાણો વેધ આવે તે તે ઘરમાં રહેનાર ધણીને નાશ થાય છે ૧૭
ઘરની મુક્ષેદવાર મુકવાના દોષ. ઘરની કુખે બારણું મુકે અથવા પછી તે બારણું મુકે તે રેગની ઉત્પતિ સ્થા અનેક પ્રકારની વ્યાધી થાય અને તે ઘરમાં રહેનાર ધણુના કુળને ક્ષય થાય. જે ૧૮ . . .
"Aho Shrutgyanam