________________
૮૦
- જે મહેલ્લામાં એક જાતિનાં ઘર હોય ને તેમાં વળી અસુરનાં ઘર હોય તે તે સ્વજાતિ વાળાએ વચમાં એક પડે તેવી રીતે છાયા રહિત ઘર કરવું તે ઘરમાં વેધ ન આવે. | ૧૦
ઘરના સામે દવાર મુકવા વિષે. ઘરના દ્વાર ત્થા રાજાઓના ભુવન સર્વેને ઘરની આગળ સન્મુખ દ્વાવ ક૯પવાં તે સુખ સંપત્તિની વૃદ્ધિ થાય સદાકાળ તેમાં વાસ કરનારને જય થાય છે ૧૧ છે
વડના ઝાડના દેષ. ઘરના દ્વારના મધ્ય ભાગે આવે તેવું વડનું ઝાડ હેય તાં અંતરમાં (વચમાં) ભીંત ચણી લેવી, તે વાસ્તુ દેષ નડતો નથી ને ચણે તે હાનિ કર્તા થાય. તે ૧૨ છે
ઘરલાંબા ટુકા પરમાણુ. જે ઘર સુપડાના આકારે, અથવા છીપના આકારે હોય, વળી પછી તે પહોળું હોય ત્યા ઘરને ખૂણે લાંબો કે
કે હોય તે ઘરને વિકર્ણ કહેવાય તેવું ઘર કઈ માણસનું કરવું નહિ ને જે કરે તે કરનારને મેટી ખેડ અને રહેનાર ધણી થડે દહાડે મરણ પામે. ૧૪ .
જાની તાકાંની એને દોષ. ઘરને વિષે ગેખલા જાળીઓ ત્થા તાકાં અને બીજા બારણાં વળી થાંભલા ભીંતા ઈત્યાદિ મેલવાં, પણ બરણની કુભીને તળાં ચેકે ઉપરની શ્રેણી કઈ પ્રકારે તુટવી ન
"Aho Shrutgyanam