________________
જે વિદ્વાન બ્રાહ્મણ છેવટ વિદ્વાન શિપી છે તે શાસ્ત્ર દ્રષ્ટિ વડે કરીને નિર્દોષ ઘર મંદીર પ્રાસાદ કરી શકે છે ને જીણું પ્રાસાદ ઘરને પણ નિર્દોષ કરી શકે છે અગર તેમાં જે જે દોષ હોય તે પણ કહી શકે છે કે ૪ છે
બ્રાહ્મણને ચાર દ્વાર વાળું ઘર કરવું અને શીવાલયને પણ ચાર દ્વારા કરવાં બીજા સર્વને વર્જીત છે પ છે
પીપળાના ઝાડને દોષ. જે કોઈ ઘરના બારણુ સામે મધ્ય ભાગમાં દેખાય તેવી રીતે જે પીંપળાનું ઝાડ હોય તો ઘણું નીષેધ છે. માટે તે પીંપળાના અને બારણાના વચમાં ભીંત ચણી લેવી તે વાસ્તુ ઘરને દોષ કરતા નથી ૫ ૬
દુધવાળાં ઝાડને દેષ. બારણું આગળ જે કદાપી નીર વૃક્ષ (થારીયા ખરસાંડી) વગેરે દુધવાળાં વૃક્ષ હેાય તે વાસ્તુ શાન્તી વખતે દુધનું નૈવેદ્ય કરવું, તે વાસ્તુ દોષ નડતો નથી. આ ૭ છે
બારણું આગળ જે આંબાનું વૃક્ષ સામું હોય તે તે અસુરના ઘરને શુભ છે બાકીના સર્વે લેકેને અશુભ છે માટે બારણું આગળ આંબે વાવ નહિ, વાવેતે હાનિ કતા છે. | ૮ |
જે ધરના બારણું આગળ લીંબડાનું ઝાડ હેય તે ઘરમાં રહેનાર ધણુની સાત પેઢી સુધી ધન પુત્ર પૌત્રાદિકની વૃદ્ધી થાય. ને સર્વે પ્રકારનું સુખ હાય. ૯
"Aho Shrutgyanam