________________
ઘરની લંબાઈના નવ ભાગ કશ્યા તે રેખા કહેવાય, તે રેખા ઉપર થાંભલા ભારવટ. અથવા જે આડાં લાકડાં અથવા ઉભાં લાકડાં જે આવે તેને રેખા છેડવી. અને દીવાલ કરવી હોય તેને પણ રેખા છોડીને કરવું. અને રેખા ઉપર આવે તે અશુભ જાણવું અને શિલ્પી ગુણહીન જાણ.
રેખાનાં નામ જસુમતી ૧. વસુમતી ૨. અહલ્યા ૩. સીતા ૪. તારા ૫. મનેહરી દ. પદ્યની ૭. હંસની ૮. અને વીરા ૯. એ નવરેખા જાણવી.
પ્રકરણ ૫ મું. નિર્દોષ વાસ્તુ.
વસ્તુ ઉવાચમાયાથી ઉત્પન થયેલું એવું ચરાચર વીશ્વ જે વ્યાપ્ત દેખાય છે તે શંભુ સ્વરૂપે દેવ જેને વિશ્વ નિર્માણ કરવું એ જેનું કાર્ય છે એવા વિશ્વકર્માને હું નમસ્કાર કરું છું ?
હે દેવ ! દોષ વગરને વાસ્તુ શી રીતે કરો. ત્યા નિર્દોષ પ્રાસાદને નિર્ણય લ્હા નિર્દોષ એવાં સર્વે મંદીર રચના હે અપરાજીત મહારાજ શી રીતે થાય તે કહે. રા
અપરાજીત ઉવાચ હે મહા ભાગ્યવાન વિષ્ણુ તમે સત્ય કહે છે. નિર્દોષ પ્રાસાદ વગેરેની રચના તે હું તમને કહું છું તે તમે નિસ - દેહેપણે સાંભળે છે ૩ .
"Aho Shrutgyanam