________________
૮૩ જે ઘરને ઓરને કરે લાંબા હોય કે પછીત ટુંકી હોય તો તે ઘર સમૂળ કહેવાય તેવા ઘરમાં રહેનાર પરિવારને નાશ થાય. માટે ઓરડે પહોળે રાખવાને લંબાઈમાં ડે કરે. ૫ ૨૩
એક ઘરનાં બે ઘર કરવા વિષે. વાસ્તુ ઘરની મધ્યમાં ભીંત નાખી બે ઘર કરે, ને તે ભીંત આગળના વારના મધ્યમાં પડે તો તે બંને ઘર દ્રવ્યની હાનિ કરનારને ઘર ધણીનું મૃત્યુ કરે તેમાં સંશય નહિ. માટે તેમ કરવાની જરૂર હોય તે સળંગ ભીંત નાખી ઘરની મેવાળે બે બારણું કરવાં ને તે ઘરનું રૂપ બદલવું. પારકા
- એક વાસ્તુમાં બે ઘર કરેલાં હોય તેમાં ડાબી કારનું ઘર મેટું કરે ને જમણુ કેરનું ઘર નાનું કરે તો તે ઘર અંત કહેવાય તે બંને ઘર લક્ષ્મીને નાશ કરે માટે બે ઘર સરખાં કરવાં અથવા જમણું મેટું કરવું તે મેટું ઘર હોય તે મોટા ભાઈને આપવું તો દેષ નથી કે ૨૫
પછી તે છીદ્ર કરવા વિશે. ઘરની પછીતે સાયના અગ્ર જેટલું પણ છીદ્ર મુકવું નહિ જે છીદ્ર મુકે તો તે ઘરમાં રાક્ષસે ક્રિડા કરે અર્થાત તે ઘરમાં રાક્ષસને વાસ થાય અને પ્રાસાદની પેઠે છીદ્ર હોય તે તે પ્રાસાદના દેવતા અપુજ્ય રહે છે ૨૬ છે .
* ઘરની દ્રષ્ટી. - જે ઘરની દ્રષ્ટી બીહામણી હોય એટલે આગળનો ભાગ -વાળ દેખાય ( જે દેખીને મય ઉપજે છે તેવા ઘરને તત્કાળ
"Aho Shrutgyanam