________________
- ૭૧
કુંભીનું પ્રમાણ થાંભલાની પહોળાઈને અધ ભાગ ઉમેરી કુંભીની પહોળાઈ કરવી એટલે થાંભલા કરતાં કુંભીની પહોળાઈ દેઢ ઘણી કરવી અથવા સવા ઘણી કરવી.
સ્થીર કામમાં શિલ્પીએ કુંભી અને ઉંબરા મથાળે એક સુત્રમાં કરવો પણ ચીત્રવાળાં અને ગણીત સહિત કરવાં.
શરાં અને ભરણુંનું પ્રમાણુ. થાંભલાની પહોળાઇના પાંચ ભાગ કરવા અને તેમાંથી એક ભાગનું જે માપ થાય તેટલા બીના ત્રણ ભાગે લઈ પાંચ ભાગેમાં ઉમેરતાં આઠ ભાગો થાય તેટલું ભરણું પહોળાઈમાં કરવું અને થંભાની પહેળાઈ પ્રમાણે શરાની પહોળાઇ રાખવી અને લંબાઈ શરાની લંબાઈ થાંભલાની પહેળાપથી દેઢિી અથવા બમણી રાખવી.
- કડીએનું પ્રમાણ. પાટડા ઉપર કડીઓ જડવામાં આવે છે તેની પહેલાઈ થાંભલાની જાડાઈથી ચોથા ભાગ જેટલી રાખવી અને તે પહોળાઇથી કડીએાની જાડાઈ ઓછી રાખવી. પણ તે કડીઓ નાખતાં પહેલાં એ હિસાબ રાખો કે તેમાં દશાંશ આવે નહિ અથવા સાત કે નવ આવે તેમ રાખવી એ બાબતોને વધારે ખુલાસો નીચે જુઓ.
૧ એક ઠેકાણેથી બીજે ન લઈ જઈ શકાય એવું.
"Aho Shrutgyanam