________________
તાંતરે અથવા તબકની સમજ. પાટડાની ઉંચાઇમાંથી નીચેને ત્રીજો ભાગ બાદ કરી બાકીના ઉપરના બે ભાગમાં તંત્રક અથવા તાંતરું કરવું, અને તે તાંતરાના ત્રણ ભાગ કરી તેમાંથી ઉપરના એક ભાગમાં ચેરસ પટ્ટી કરવી. કુંભીઓ થાંભલા કેટલી જાડાઈ પહેલાના રાખવા
તેનું માપ. પાટડાની પહોળાઇના ચાર ભાગ કરી તેમાંથી એક ભાગ ઓછો કરી બાકી રહેલા ત્રણ ભાગ જેટલો થાંભલો જાડા કરે અથવા પાટડાની પહોળાઈના પાંચ ભાગ કરી તેમાંથી એક ભાગ બાદ કરી બાકી રહેલા ચાર ભાગને થાંભલો કર.
વળી થાંભલાના મથાળે સુંદર કંદ કરો કંદ વિનાના થાંભલા હોય તો ધણને ઉગ કરતા છે.
ઉપર બતાવેલા થાંભલાઓને પહોળાઇનું ભાન બતાવ્યું છે તે પહેાળાના ચાર ભાગ કરી તેમાંથી ત્રીજો ભાગ ઓછો કરી બાકી રહેલા ત્રણ ભાગે પ્રમાણે ભીંતા અથવા ખૂણાના થાંભલાઓની જાડાઈ રાખવી, પણ ગેળ થાંભલાઓ તેમજ ભદ્ર વાળા થાંભલાઓ રાજાઓના ઘર વિના સાધારણ લેકેના ઘરમાં કરવા નહિ.
"Aho Shrutgyanam