________________
અગીયાર ભાગ કરી તેમાંથી આઠ ભાગનો થાંભલે કરે કો છે.
પાટડા પ્રમાણુ. (૧) પાટડા વિષે ચિરસ કાષ્ટની ઉપરની તેમજ નીચેની પહોળાઈ કરતાં બાજુની પહોળાઈ ચોથા ભાગની ઓછી ન હોય, અગરતે જે કાષ્ટ પૂર્વ કે ઉત્તર દિશાએ થડ ન રહે તેમ ગોઠવવામાં આવ્યું હોય તે દોષવાળું છે માટે ત્યાગ કરવું.
વિશેષમતલબ એ કે પાટડા વગેરેની પહોળાઈ કરતાં જાડાઈ ચોથા ભાગની કમી હોવી જોઈએ, તેમ જ પાટડા વગેરેને ઘરમાં નાખતી વેળાએ ઉત્તર કે પૂર્વ દિશાએ તેમનું થડ અને પશ્ચિમ કે દક્ષિણ દિશાએ ટેચ આવે તેમ ન નાખતાં દક્ષિણ કે પશ્ચિમ દિશાએ થડ તરફનો ભાગ અને ઉત્તર અને પૂર્વ દિશાએ ટેચને ભાગ આવે તેમ નાખવાં.
(૨) દ્વારના ચોથા ભાગના પાટડાનો વિસ્તાર (પહેથાઈ) રાખવામાં આવે તો તે મધ્યમ માનનો પાટડે કહેવાય, અને એ મધ્યમ માનના પાટડાને ચોથો ભાગ એ છે મધ્યમ માનમાં ઉમેરીએ તે તે જેષ્ટ માનને થાય; પણ મધ્યમ માનમાંથી ચોથા ભાગ ઓછો કરીએ તે તે કનિષ્ટ માનને પાટડે કહેવાય.
(૩) અથવા સર્વ પ્રકારની શાળાઓમાં દ્વારની ઉંયાઈના 3 આઠમા અંશ પ્રમાણેની પહોળાઈને પાટડે રાખો તે શ્રેષ્ઠ છે.
"Aho Shrutgyanam