________________
૬૫
દ્વાર ઉદયના દશ પ્રકાર,
(૧૫૦ ) એકસેા પચાસ આંગળ દ્વારની ઉંચાઈ કરવી એ ઢઢસે આંગળ વાળા દ્વારની ઉંચાઇના ચાર ભેદો છે તે એવા કે દરેક દ્વારની ઉંચાઇ દશ દશ આંગળ ઓછી કરવી એકસેા ચાળીસ, એકસે ત્રીસ, એકસેસ વીસ, એકસેસ દેશ, તેમજ એકસે એસી. એકસે નેવું, એકસા સેાળ, એકસા નવ, અને એંશી, આંગળ દ્વારની ઉંચાઈ કરવી એ રીતે દેશ પ્રકાર દ્વારની ઉંચાઈના કહ્યા છે માટે ડાહ્યા પુરૂષાએ જ્યાં ઘટે તેવું ત્યાં દ્વાર કરવું.
દ્વારની શાખાનું પ્રમાણુ,
દ્વારની ઉંચાઈના ચાદમા અ શાખ પહેાળી કરવી. અને પહેાંળાઇનેા ચેાથે અંશ ( ભાગ) આદેશ કરી ખાકી રહેલા ત્રણ ભાગ જેટલી શાખાની જાડાઈ કરવી, અને એ જાડાઇ પ્રમાણે પ્રતી શાખાની ( ઉપશાખા ) જાડાઈ કરવી અને પ્રતી શાખાની જેટલી જાડાઈ હાય તેટલી નીકળતી રાખવી.
ખરાનું પ્રમાણ.
દ્વારની ઉંચાઇના છઠ્ઠા ભાગે ઉંમરાની ઉંચાઈ રાખવી. અને તે ઉંમરાના ત્રીજા ભાગની માંચડી ( ઉંમરમાંથી ) કરવી, અને તે માંચીના અધ ભાગની પ્રતી મ`ચીકા કરવી. (ઉંબરામાંચી ) અને તે ઉંબરાની પહેાંળાઈ એસાર જેટલેા હાય તેટલી કરવી.
"Aho Shrutgyanam"