________________
૪
દ્વારની ઊંચાઇનું પ્રમાણ,
ઘરની પહેાળાઇ જેટલા ગજ હાય તેટલા આંગળમાં સીત્તેર આંગળા ઉમેરતાં એકદરે જેટલા આંગળા થાય તેટલેા દ્વારના ઉદય જાણવા તે ઉત્તમ કહેવાય.
તથા ઘરની પહેાળાઇના આંગળામાં સાઠ આંગળે ઉમેરવામાં આવે ને જેટલા આંગળા થાય તે મધ્યમ ઉડ્ડય જાણુવેા. અને ઘરની પહેાળાઇના આંગળાનાં પચાસ આંગળા ઉમેરતાં જેટલા આંગળ થાય તેટલે કનીષ્ટ માનનેા દ્વારને ઉદય જાણવા.
વળી દ્વારના ઉદયના અય દ્વાર પહેાળુ કરવું, અથવા ઉદયના સેાળમા અશ અધ ભાગમાં મેળવતાં જેટલા આંગળ ઉદય થાય તેટલા દ્વારના ઉદય કરવા.
દ્વારના ઉદયના સામાન્ય નીયમા.
છનું આગળના દ્વારના ઉદય ચારસી આંગળના ઉદય અને મહાતર આંગળ દ્વારના ઉદય કરવા તે ઉત્તમ મધ્યમ અને કનીષ્ટ માનના ઉદય જાણવા. વળી વ્યાસ ( પહેાળા)ના સાળમા અશ લઈ દ્વારના ઉદયમાં મેળવા એ રીતે દ્વારના ઉદ્ભયના ત્રણ પ્રકાર ક્યા છે.
મીજી રીતે દ્વારના ઉદયની રીત.
શાળાના ઉદયના ત્રણ ભાગ કરી તેના એક ભાગ આ કરી બાકીના એ ભાગ એકઠા કરતાં જે થાય તે પ્રમાણે દ્વારને ઉદય કરવેશ.
"Aho Shrutgyanam"