________________
ભિત કરવી. એ રીતે ભીંતના ઓસારનું માપ ત્રણ પ્રકારનું કહ્યું છે માટે જેમ ઘટે તેમ યથાયોગ્ય માન કરવું કહ્યું છે.
વિશેષ—પાંચ હાથથી માંડી જે સાત હાથ સુધીની પહોળી કનીષ્ટ માનની શાળા જાણવી અને આઠ હાથથી મેડી દશ હાથ સુધી પહોળી હોય તે મધ્યમ માનની શાળા કહેવાય તથા અગીચાર હાથથી તેર હાથ સુધીની ઉત્તમ માનની શાળા કહેવાય.
ઘર વિષે એટલાનું પ્રમાણુ. ઘરની ભૂમીના તળથી પીઠ. (જમીનથી ઘરની ભૂમીને મથાળે )નો ઉદય એક હાથ અથવા ગજથી માંડી ત્રણ હાથ સુધી નવ પ્રકારે થાય છે, તે એવી રીતે કે એક હાથની ઉંચાઈ–૧, સવા હાથની, દોઢ હાથની. પણ બે હાથની, બે હાથની, સવા બે હાથની, અઢી હાથની, પિણાત્રણ હાથની, અને ત્રણ હાથ સુધીની ઘરના ઓટલાની ઉંચાઈ રાખવી જોઈએ.
એટલાને વિસ્તાર. જે બ્રાહ્મણનું ઘર હોય તો તે ઘરના આગળ છ હાથની (પરી ધી) નીકળતો એટલે રાખો, ક્ષત્રીના ઘરના આગળ પાંચ હાથને એટલાને વિસ્તાર રાખ, અને વૈશ્યનું ઘર હોય તો તેના ઘરના આગળ ચાર હાથને વિસ્તાર એટલાને રાખ, અને શુદ્રના ઘર આગળ ત્રણ હાથ ઓટલાને નીકલ અથવા વિસ્તાર રાખ.
૧ પીઠ એટલે ઓટવણ અર્થાત્ એટલે.
"Aho Shrutgyanam