________________
આશીર્ધકની પ્રાર્થના કરે ત્યારે સુત્રધાર આમિશ આપે કે હે પલકાં તમારું ભુવન અક્ષય થાઓ.
વા. શા. વાસ્તુ પૂજનનું ફળ * જે પુરૂષ સાધારણ ભક્તિ વડે વાસ્તુ દેવને પૂજે છે તેને અલકમાં કઈ પ્રકારનું દુઃખ થાય નહિ એટલું જ નહિ પણ તે સો વર્ષ પર્યત સુખે જીવે અને ત્યાર પછી એક કલ્પ પર્યત તે સ્વર્ગમાં સહે.
પ્રકરણ ૪ થું. ઘરના મુખ્ય ખંડનું પરમાણુ. शाला या नव धाय पंचक हतो मानं च बिश्वांतकं मिते हेवयतु देशां गुल मितं या वत्स पादं कर ॥ आगारस्य च षोडशांश रहितो प्यद्धे नही नो थवा भित्तेर्मा नमिदं त्रिधा विर चितं कल्प्यं यथा योगतः ॥१॥
શાળાએ નવ પ્રકારની છે. તે એવી રીતે કે પાંચહાથથી માંડીને તેર હાથ સુધીની કરવી, (૧ પાંચ હાથની. ૨. છ હાથની, ૩. સાત હાથની, ૪. આઠ હાથ, ૫. નવ હાથ, ૬. દશ હાથ, ૭. અગીઆર હાથ, ૮. બાર હાથ, ૯ તેર હાથ સુધીની શાળા કરવી. જે તે શાળાઓની તિનું પ્રમાણ (ઓસાર) ચિાદ. આંગળથી તે સવા હાથ - સુધીના એસારવાળી ભીંત કરવી કહી છે. અગર ઘરના માપથી (ઘરના વિસ્તારથી ) સાડાસેળ અંશ અથવા અધ અંશ એ છે અર્થાત સાડા પંજર અંશના આસારવાળી
૧ શાળા એટલે ઘરના મુખ્ય ખંડ.
"Aho Shrutgyanam