________________
ચિત્ર ૯૪. ૬. ધૈવતસ્વર પૈવત સ્વરના વર્ણન માટે ચિત્ર ૯નું વર્ણન જુએ.
ચિત્ર ૯૫. ૩૬. દેહતાન દેહ તાનના શરીરને રંગ પીળે છે. મુખ ઘોડાના મુખ જેવું છે. અને હાથે વણા પકડેલી છે.
ચિત્ર ૬, ૩૭. સુભાગતાન સુભાગ તાનના શરીરનો વર્ણ પીળો છે. મુખ ઘોડાના મુખ જેવું છે. જમણા હાથમાં ફળ છે અને ડાબા હાથે વીણું પકડેલી છે.
ચિવ ૯૭, ૩૮. સુખાવહતાના સુખાવહ તાનના શરીરને વર્ણ પીળે છે. મુખ ઘોડાના મુખ જેવું છે. જમણા હાથમાં ફળ છે અને ડાબા હાથે વણું પકડેલી છે.
ચિવ ૯૮, ૩૯, પુંડરિકતાન પુંડરિક તાનના શરીરને રંગ પીળે છે. મુખ ઘેડાના મુખ જેવું છે. બંને હાથે વીણુ પકડેલી છે.
ચિત્ર ૯ ૪૦, અજખ્યતાતાન અજખતા તાનના શરીરને વર્ણ પીળો છે. મુખ ઘોડાના મુખ જેવું છે. જમણા હાથે વીણું પકડેલી છે અને ડાબા હાથમાં ફળ છે,
ચિત્ર ૧૦૦. ૪૧, સુરાજતાન સુરાન્ન તાનના શરીરનો વર્ણ પીળો છે. મુખ ઘેડાના મુખ જેવું છે. જમણા હાથમાં ફળ છે અને ડાબા હાથે વણા પકડેલી છે.
ચિત્ર ૧૦૧. ૪૨, જરકાખ્યાન જરકાબૂ તાનના શરીરને વર્ણ પીળો છે. મુખ ઘોડાના મુખ જેવું છે. જમણા હાથમાં ફળ છે અને ડાબા હાથે વણા પકડેલી છે.
ચિવ ૧૦૨, ૭. નિષાદસ્વર નિષાદ સ્વરના વર્ણન માટે ચિત્ર ૧૦ નું વર્ણન જુઓ.
ચિત્ર ૧૦૩. ૪૩. વિધેયતાન વિધેય તાનના શરીરને રંગ પીળો છે. મુખ હાથીના મુખ જેવું છે. જમણા હાથમાં વીણા પકડેલી છે તથા ડાબા હાથ પ્રવચનમુદ્રાએ છે.
ચિત્ર ૧૦૪, ૪૪, યાજ્ઞિકતાન યાજ્ઞિક તાનના શરીરનો રંગ પીળો છે. મુખ હાથીના મુખ જેવું છે. જમણે હાથ પ્રવચનમુદ્રાએ છે અને ડાબા હાથમાં વીણા પકડેલી છે.
ચિત્ર ૧૦પ. ૫. પુણ્યતાન પુણ્ય તાનના શરીરને રંગ પીળે છે. મુખ હાથીના મુખ જેવું છે. જમણે હાથ પ્રવચનમુદ્રાએ છે અને ડાબા હાથમાં વીણા પકડેલી છે.
ચિત્ર ૧૦૬, ૪૬. વાંશલતાન વાંશલ તાનના શરીરને રંગ પીળો છે. મુખ હાથીના મુખ જેવું છે. જમણા હાથમાં વીણા પકડેલી છે અને ડાબો હાથ પ્રવચનમુદ્રાએ છે.
ચિત્ર ૧૦૩. ૪૭. સત્યતન સત્ય તાનને શરીરને રંગ પીળો છે. મુખ હાથીના મુખ જેવું છે. જમણો હાથ પ્રવચનમુદ્રાએ છે અને ડાબા હાથમાં વીણા પકડેલી છે.
"Aho Shrutgyanam