________________
ચિવ ૯. ૨૨, અશ્વક્રાંતાતાન અધકાંતા તાનના શરીરને રંગ પીળા છે. મુખ કૌચ પક્ષોના મુખ જેવું છે. બંને હાથે વણા પકડેલી છે.
ચિત્ર ૮૦, ૨૩. ગજકતાતાન ગજાંતા તાનના શરીરનો રંગ પીળા છે. મુખ કાંચ પક્ષીના મુખ જેવું છે, અને હાથે વીણ પકડેલી છે,
ચિત્ર ૮૧, ૨૪, ભીમતાન ભીમ તાનના શરીરને રંગ પીળો છે. મુખ કૌંચ પક્ષીના મુખ જેવું છે. બંને હાથે વીણું પકડેલી છે.
ચિત્ર ૮૨. રપ, ભીમાકૃતિતાન ભીમાકૃતિ તાતના શરીરને રંગ પીળો છે. મુખ કૌચ પક્ષીના મુખ જેવું છે. બંને હાથે વણ પકડેલી છે.
ચિત્ર ૮૩. ૨૬. બેલતાન બલ તાનના શરીરને રંગ પીળે છે. મુખ કૌચું પક્ષીના મુખ જેવું છે. બંને હાથે વીલા પકડેલી છે.
ચિત્ર ૮૪. ર૭. સ્થિરતાન સ્થિર તાનના શરીરને રંગ પીળો છે. મુખ કૌંચ પક્ષીના મુખ જેવું છે. બંને હાથે વણા પકડેલી છે.
ચિત્ર ૮૫. ૨૮. દીર્ઘતાન દીવ તાનના શરીરનો રંગ પીળો છે. મુખ ડચ પક્ષીના મુખ જેવું છે. જમણા હાથમાં ફૂલ છે. તથા ડાબા હાથે વણ પકડેલી છે.
ચિત્ર ૮૬. ૫. પંચમસ્વર પંચમ સ્વરના વર્ણન માટે ચિત્ર ૮નું વર્ણન જુઓ.
ચિત્ર ૮૭, ૨૯, હસ્તતાન હસ્ત તાનના શરીરને રંગ પીળે છે. મુખ કોયલના મુખ જેવું છે. બંને હાથે વીણા પકડેલી છે,
ચિત્ર ૮૮. ૩૦. વિભયતાન વિભય તાનના શરીરનો વર્ણ પીળા છે. મુખ કેયલના મુખ જેવું છે, જમણે હાથ પ્રવચનમુદ્રાએ છે તથા ડાબા હાથમાં વીણા પકડેલી છે.
ચિત્ર ૮૯. ૩૧ સાત્વિક્તાન સાત્વિક તાનના શરીરને વર્ણ પીળે છે. મુખ કેયલના મુખ જેવું છે. જમણો હાથ પ્રવચનમુદ્રાએ છે તથા ડાબા હાથમાં વીણુ પકડેલી છે.
ચિત્ર ૯૦, ૩ર. વેધકતાન વિધક તાનના શરીરને રંગ પીળો છે. મુખ કેયલના મુખ જેવું છે. બંને હાથે વણુ પકડેલી છે.
ચિત્ર ૯. ૩૩, ગુણસંપ્રયતાન ગુણસંશ્રય તાનના શરીરનો રંગ પીળો છે. મુખ કોયલના મુખ જેવું છે. બંને હાથે વીણું પકડેલી છે.
ચિત્ર હર. ૩૪. આયતાન આય તાનના શરીરનો રંગ પીળો છે. મુખ કાયલના મુખ જેવું છે. બંને હાથે વણા પકડેલી છે.
ચિત્ર ૯૩, ૩૫. સુખતાન સુખ તાનના શરીરનો રંગ પીળા છે. મુખ કોયલના મુખ જેવું છે. બંને હાથે વણ ૫કલી છે.
"Aho Shrutgyanam