________________
૧૩
ચિત્ર ૬૫. ૧૦. દેવકતાન દૈવક તાનના શરીરને રંગ પીળો છે. મુખ વૃષભના મુખ જેવું છે. જમણે હાથ પ્રવચનમુદ્રાએ છે અને ડાબા હાથે વીણું પકડેલી છે.
ચિત્ર ૬૬. ૧૧, ગમ્યતાન ગમ્ય તાનના શરીરને રંગ પીળે છે. મુખ વૃષભના મુખ જેવું છે. જમણા હાથમાં વીણું પકડેલી છે તથા ડાબે હાથ પ્રવચનમુદ્રાએ છે.
ચિત્ર ૬૭, ૧૨, તતાન ત તાનના શરીરનો રંગ પીળો છે. મુખ વૃષભના મુખ જેવું છે. બંને હાથે વણું પકડેલી છે.
ચિત્ર ૬૮. ૧૩. પાનતાન પાન તાનના શરીરનો રંગ પીળો છે. મુખ વૃષભના મુખ જેવું છે. જમણો હાથ પ્રવચનમુદ્રાઓ છે તથા ડાબા હાથમાં વીણુ પકડેલી છે.
ચિત્ર ૬૯. ૧૪. સુવર્ણતાન સુવણ તાનના શરીરને રંગ પીળે છે. મુખે વૃષભના મુખ જેવું છે. જમણા હાથમાં ખ્યાલ છે અને ડાબા હાથે વીણા પકડેલી છે.
ચિત્ર ૭૦. ૩. ગાંધારસ્વર ગાંધાર સ્વરના વર્ણન માટે ચિત્ર ૬ નું વર્ણન જુઓ.
ચિત્ર ૭૧. ૧૫. ચિત્રતાન ચિત્ર તાનના શરીરનો રંગ પીળો છે. મુખ બકરાના મુખ જેવું છે. જમણા હાથે વીણુ પકડેલી છે તથા ડાબા હાથમાં કલશ છે.
ચિત્ર ૭૨. ૧૬. વિચિત્રતાન. વિચિત્ર વાનના શરીરનો રંગ પળો છે. મુખ બકરાના મુખ જેવું છે. જમણા હાથમાં દીવે છે તથા ડૂબા હાથે વીણા પકડેલી છે.
ચિત્ર ૭૩. ૧૭. પદ્ધતાન પ૮ તાનના શરીરને રંગ પીળો છે. મુખ બકરાના મુખ જેવું છે, બંને હાથે વણા પકડેલી છે.
ચિત્ર ૭૪. ૧૮ કૃષ્ણતાન કૃષ્ણ તાનના શરીરનો રંગ પીળે છે. મુખ બકરાનાં મુખ જેવું છે. બંને હાથે વીણુ પકડેલી છે.
ચિત્ર ૭૫. ૧૯, સૂક્ષ્મતાના સુમ તાનના શરીરને રંગ પીળી છે. મુખ બકરાના મુખ જેવું છે. જમણા હાથે વીણા પકડેલી છે તથા ડાબા હાથમાં ફળ છે,
ચિત્ર હ૬ ૨રક્તતાન રક્ત તાનના શરીરને રંગ પીળો છે. મુખ બકરાના મુખ જેવું છે. બંને હાથે વણા પકડેલી છે.
ચિત્ર ૭૭, ૨૧. સુરૂપતાન સુરૂપ તાનના શરીરને રંગ પીળે છે. મુખ બકરાના મુખ જેવું છે. જમણા હાથમાં ફૂલ છે તથા ડાબા હાથે વિષ્ણુ પકડેલી છે.
ચિત્ર ૭૮, ૪. મધ્યમસ્વર મધ્યમ સ્વરના વર્ણન માટે ચિત્ર ૭ નું વર્ણન જુઓ.
"Aho Shrutgyanam