________________
ચિત્ર વિવરણ
[ ૧૩
થાળ પડેલા છે. સિદ્ધાર્થના શરીર ઉપર વીંટાળેલા ઉત્તરાસંગની બારીકાઈ તથા તેના ઉપરની ચિત્રાકૃતિ ખરેખર અદ્ભુત છે.
લક ૨૫
ચિત્ર ૨૮. લેાકાંતિક પ્રાર્થના, પ્રતના પાના ૪૬ ઉપરથી. આ ચિત્રની પહેાળાઇ ૩ ઈંચ અને લંબાઈ પહ્યું. ૩ ઇંચ છે.
ચિત્રમાં ઉપર અને નીચે એમ એ પ્રસંગે છે. તેમાં કથાના પરિચયની શરૂઆાત ઉપરના ચિત્રથી થાય છે. એક તરફ પ્રભુ પેાતે જ દીક્ષા લેવાને તૈયાર હતા અને બીજી તરફ બ્રહ્મદેવલાક નિવાસી લેકાંતિક દેવે એ, દીક્ષા લેવાને એક વરસ ખાકી રહ્યું, એટલે કે પ્રભુની આગણત્રીશ વર્ષની ઉંમર થઈ ત્યારે, પોતાના હમેશાંના આચાર પ્રમાણે દીક્ષાનેા અવસર આત્માનું સૂચવી દીધું. નવ પ્રકારના લોકાંતિક દેવાએ પોતાની મધુર, પ્રિય અને હૃદયમાં ઊતરી જાય એવી વાણીમાં પ્રથમ તેા પ્રભુને અભિનંદી ખૂબ સ્તુતિ કરી. પછી તેમણે કહ્યું કે “ હું સમૃદ્ધિશાલી ! આપના જય હે ! હું કલ્યાણવંત ! આપને વિજય થાઓ. હે પ્રભુ ! આપનું કલ્યાણુ હા. જગતને ઉદ્ધાર કરવાની ધૂંસરી ધારણ કરવામાં સમર્થ હોવાથી હે ક્ષત્રિઆમાં શ્રેષ્ઠ વૃષભ સમાન ! આપના જય હો ! હું ભગવન ! આપ એધ પામે, દીક્ષા સ્વીકારો. હું લેકનાથ ! સકલ જગતના જીવાને હિતકર, એવું ધર્મતીર્થ પ્રવર્તાવા; કારણ કે આ ધર્મતીર્થ સકલ લેકને વિષે સર્વ જીવાને હિત કરનારું થશે, સુખકારક તથા માક્ષદાયક થશે. ’’
ચિત્રમાં સાનાના સિંહાસન ઉપર જમણા હાથમાં તલવાર પકડીને, અને ડાબેા હાથ, સામે અંજલિ જોડીને ઉભેલા લેકાંતિક દેવને પ્રત્યુત્તર આપવા ઊંચા કરીને બેઠેલા ભગવાન મહાવીર પોતાની કુમારાવસ્થામાં સુંદર અને બહુમૂલ્ય વસ્ત્રાભૂષાથી સુસજ્જિત છે. પ્રભુના મસ્તકની ઉપરના ભાગમાં સુંદર ચંદરવા આંધેલા છે. સામે બે હાથ જોડીને ઉભેલા ત્રણ લેાકાંતિક દેવા પ્રભુને દીક્ષા લેવાની વિનંતિ કરે છે. ચિત્રમાં રજૂ કરેલી દરેક આકૃતિઓના વચ્ચેની ચિત્રાકૃતિએ જાદીદી જાતની છે, અને વિવિધ રંગાથી રંગેલી છે.
આ પછી ચિત્રના અનુસંધાને, નીચેના ચિત્રમાં ચીતરૈàા મહાવીર પ્રભુના વર્ષીદાનના પ્રસંગ જોવાને છે. શ્રમણ ભગવાન મહાવીરને દીક્ષા લેવામાં એક વર્ષ ખાકી હતું ત્યારથી જ તેમણે વાર્ષિક દાન આપવાનું શરૂ કર્યું. તેએ હંમેશાં સૂર્યોદયથી આરંભી સવારના ભાજન સમય પહેલાં એક કરોડ અને આફ લાખ સેાનૈયાનું દાન આપવા લાગ્યા. એવી રીતે એક વર્ષમાં પ્રભુએ ત્રણ અબજ, અઠ્યાસી કરોડ અને એંશી લાખ સેાનૈયા દાનમાં ખરચી દીધા.
ચિત્રમાં મહાવીર સિંહાસન ઉપર બેઠેલા છે અને ઉંચા કરેલા જમણા હાથથી સેનૈયાનું દાન આપતાં દેખાય છે. મહાવીરને જમણેા પગ સિંહાસન ઉપર છે અને ડાબા પગ પાપીઠ ઉપર છે, જે એમ સૂચવે છે કે દિવસના દાનની સમાપ્તિને સમય થવા માન્યે છે. આ ચિત્રમાં મહાવીરને દાઢી સહિત ચિત્રકારે ચીતરેલા છે. મહાવીરની નજીકમાં ત્રણુ પાયાવાળી ટીપેાઇ ઉપર સુવર્ણના થાળ સાનૈયાથી ભરીને મૂકેલે સ્પષ્ટ દેખાય છે. મહાવીરની પાછળ ચિત્રની જમણી ખોજીએ ચામરધારિણી શ્રી મહાવીરને પેાતાના ડામા હાથથી ચામર વીંઝતી દેખાય છે. ઉપરની છતના ભાગમાં સુંદર ચંદ્રરા ખાંધેલા છે. ચિત્રની ડાબી બાજુએ એક વૃદ્ધ પુરુષ તથા બીજા ત્રણ દાઢીવાળા ઉંમર લાયક
"Aho Shrutgyanam"