SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ચિત્ર વિવરણ [૧૧ શક્રેન્દ્ર આદર સહિત ઉત્સુકતાથી પેાતાના સિહાસન ઉપરથી ઊચ્ચો, ઊંડીને પાદપીઠથી નીચે ઉતર્યા. ઊતરીને રત્નાથી જડેલી અંને પાદુકાઓને પગમાંથી ઊતારી નાખી. પછી એક વસ્ત્રવાળું ઉત્તરાસંગ ધારણ કરીને અલિ વડે બે હાથ જોડી તીર્થંકરની સન્મુખ સાત-આઠ પગલાં ગયા. પછી પોતાના ડાભે ઢીંચણ ઊભા રાખી, જમણા ઢીંચણુને પૃથ્વીતળ ઉપર લગાડીને પેાતાનું મસ્તક ત્રણ વાર પૃથ્વીતળને લગાડયું, અને તે સાથે પેાતાના શરીરને પણ નમાવ્યું. કંકણુ અને એરખાથી શોભિત એવી પેાતાની ભુજાઓને જરા વાળીને ઊંચી કરી, બે હાથ જોડી, દસે નખ ભેગા કરી, આવત્ત કરી મસ્તકે અંજલિ જોડીને શસ્તવ વડે પ્રભુ શ્રી મહાવીરની સ્તુતિ કરી. ચિત્રમાં ડાબી ખાનુએ ઇન્દ્ર પાતાના અને ઢીંચણુ પૃથ્વીતળ ઉપર લગાડી બે હાથની અંજલ જોડીને ભક્તિપૂર્વક શક્રસ્તવ ખેલતા હોય તેમ સ્પષ્ટ દેખાય છે. ઇન્દ્રના અને હસ્તની અંજલિમાં ઉત્તરાગ પકડેલું છે. ચિત્રમાં જમણી આજુએ શક્ર નામનું સિંહાસન સુંદર ચિત્રાકૃતિઓવાળું ચીતરેલું છે. ઉપરના ભાગમાં સુંદર ચિત્રાકૃતિવાળા ચંદરવા આંધેલા છે. આ ચિત્રમાં ચિત્રકારે સેનાની શાહીના જ મુખ્યત્વે ઉપયાગ કરેલા છે. ઈન્દ્રની રજૂઆત ચિત્રકારે અહુ જ સરસ રીતે કરેલી છે. લક ૨૪ ચિત્ર ૨૬. મહાવીરને જન્માભિષેક, પ્રતના પાના ૪૧ ઉપરથી. આ ચિત્રની પહેાળાઈ ૩ ઈંચ છે, અને લંબાઈ પણ ૩ ઈંચ છે. સૌધર્મેન્દ્રનું પર્વત સમાન,નિશ્ચલ, શકનામનું સિંહાસન કંપાયમાન થયું, એટલે ઇન્દ્રે અધિજ્ઞાનને ઉપયેાગ મૂકી જોયું તેા ચરમ જિનેશ્વર-છેલ્લા તીર્થંકરના જન્મ થએલેા જણાયે; તુરત જ ઇન્દ્રે રિણગમેષિ દેવ પાસે એક ચેાજન જેટલા મંડળવાળા સુધાષા નામના ઘંટ વગડાવ્યે, એ ઘંટ વગાડતાંની સાથે જ સર્વે વિમાનેમાં ઘંટ વાગવા લાગ્યા. પેાતપેાતાના વિમાનમાં થતા ઘંટનાદથી દેવા સમજી ગયા કે ઇન્દ્રને કાંઈક કર્રાગ્ય આવી પડયું છે. તે સર્વે એકઠા થયા એટલે રિગેંગમેષિએ ઈન્દ્રના હુકમ કહી સંભળાવ્યેા. તીર્થંકરને જન્મમહેાત્સવ કરવા જવાનું છે એમ જાણીને દેશને બહુ જ આનંદ થયા. દેવાથી પરિવરેલા ઈન્દ્ર નન્દીશ્વર દ્વીપ પાસે આવી વિમાનને સંક્ષેપી ભગવાનના જન્મસ્થાનકે આવ્યા. પ્રભુને તથા તેની માતાને ત્રણ પ્રદક્ષિણા દર્દ, વંદન નમસ્કાર વગેરે કરી એક્ષ્ચ કે: ‘કુક્ષિમાં રત્ન ઉપજાવનારી, જગતમાં દીપિકા સમી હે માતા ! હું શક્રેન્દ્ર આજે તમારા પુત્રછેલ્લા તીર્થંકર-ના જન્મમહેાત્સવ ઊજવવા દેવàકથી ચાલ્યું આવું છું. માતા ! તમે કઇ રીતે ચિતા કે વ્યગ્રતા ન ધરતાં. ' તે પછી ત્રિશલા માતાને ઇન્દ્રે અવસ્વાપિની નિદ્રા આપી અને પ્રભુને ફરસંપુટમાં લીધા. ધીમેધીમે વિવિધ ભાવના ભાવતા દેવાથી પરિવરલે, સૌધર્મેન્દ્ર, મેરૂ પર્વતના શિખર ઉપર પાંડુકવનમાં આવી પહેાંચ્યા અને ત્યાં મેરૂની ચૂલાથી દક્ષિણ ભાગમાં રહેલી અતિપાંડુકબલા નામની શિલા ઉપર જઈ પ્રભુને ખેાળામાં લઈ પૂર્વીદેશા ભણી મુખ કરી સ્થિત થયા. પહેલાં અચ્યુતેન્દ્ર પ્રભુને સ્નાન કરાવ્યું. તે પછી અનુક્રમે બીજા ઇન્દ્રો અને એક ચંદ્ર-સૂર્ય "Aho Shrutgyanam"
SR No.008469
Book TitleJain Chitra Kalpadruma 2
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy