________________
જેન ચિત્ર કઢપક્રમ શ્રેથ બીજે
ફલક ૫ ચિત્ર ૫ કાષ્ઠપફ્રિકાનાં સુશોભન. ઉપરોક્ત ચિત્ર ૪ના અનુસંધાનમાં, આ કાષ્ઠપટિકામાં આપણને અનુક્રમે ૧ કમલકૂલ, ૨ પાણીમાં તરતે કાચ અને ૩ કમલકૂલની ચિત્રાકૃતિઓ જોવા મળે છે.
ચિત્ર ૬ કાષ્ઠપટ્ટિકાનાં સુશોભન. ઉપરોક્ત ચિત્ર ૩ થી ૫ વાળી કાષ્ઠપદિકાની જેમ જ બીજી કાષ્ઠપફ્રિકાનાં સુશોભને ચિત્ર ૬ થી ૮ માં રજુ કરવામાં આવેલ છે. આ કાષ્ઠપટિકામાં અનુક્રમે ૧ કમલકૂલ તથા ઉંચા કરેલા જમણા હાથમાં દડા જેવું કાંઈક લઈને દેડતે પુરુષ ચીતરેલા છે. આ પુરુષને તથા ચિત્ર ૮ માં આપેલા પુણ્યના પહેરવેશ ઉપરથી આ બંને કાઠપફ્રિકાએ મને નવમા-દસમા સૈકાની હોવાનું અનુમાન કરવા પ્રેરે છે.
ચિત્ર ૭ કાષ્ઠપટિકાનાં સુશોભન, ચિત્ર ૬ ના અનુસંધાનમાં આ કાપફ્રિકામાં અનુક્રમે ૧ મત્સ્ય-યુગલ, ૨ કમલફૂલ, ૩ કમલકૂલ તથા ૪ લાલ મુખવાળે કુદતે માંકડે, આ ચિત્રાકૃતિમાં આપણને જોવા મળે છે. આ ચિત્ર કલા રસિકો માટે મૂળ રંગમાં છપાવવામાં આવેલ છે.
ચિત્ર ૮ કાષ્ઠપત્રિકાનાં સુભ, ચિત્ર ૭ ના અનુસંધાનમાં અનુક્રમે ૧ કમલફૂલ, ૨ ઉંચા કરેલા જમણા હાથમાં પકડેલાં તીરવાળે દેડતા પુરુષ, ૩ પાષ્ટ્રીમાં તરત કાચબો તથા ૪ કમળફૂલની સુંદર ચિત્રાકૃતિઓ આપણને આ ચિત્રમાં જોવા મળે છે.
ચિત્ર ૩ થી ૮ ની આ બંને કાપફ્રિકાઓ આપણને અજંતા-ઇલોરાની ગુફાના ભિસ્તી ચિત્ર પછીના સમયની ચિત્રકળાના ખૂટતા અંકેવાઓ પૂરા પાડે છે એમ મારું માનવું છે. આ બંને કાઠિયદિકાઓનાં ચિત્રોમાં રજૂ થએલાં પ્રાણીઓ સજીવ હેય તેવા લાગે છે.
ચિત્ર ૯ કાપકિાનાં સુશોભન. ઉપરોક્ત ગ્રંથભંડારની આ કાષ્ઠપટ્ટિકા લગભગ તેરમા સિકાની છે. આ કાષ્ઠપદિકા ૩૪૩ ઇંચ લાબી તથા ૩૩ ઈંચ પહોળી છે. રાતા રંગની પૃષ્ઠભૂમિ પર લાલ, લીલા, પીળા અને કાળા રંગથી આ ચિત્રાકૃતિઓ ચીતરાએલી છે. આ ચિત્રમાં અનુક્રમે ૧ કમલકૂલ, ૨ મેર, ૩ કમલકૂલ, ૪ હાથી તથા ૫ કમલકૂલની ચિત્રાકૃતિઓ રજૂ કરવામાં આવેલી છે. આ તથા ચિત્ર ૧૦ની કાષ્ઠપટ્ટિકાએ પર કયારાસાર નામના જૈન ગ્રંથનું નામ લખવામાં આવેલું છે.
ફિલક ૧૦ ચિત્ર ૧૦ કાષ્ઠપત્રિકાનાં સુશોભન, ચિત્ર ૯ ના અનુસંધાને, અનુક્રમે એક કુદતે વાંદરો, ૨ કમલફૂલ, ૩ હાથી, ૪ કમલકૂલ તથા ૫ હંસાક્ષીની રજૂઆત આ ચિત્રમાં રજૂ કરેલી છે.
ચિત્ર ૯-૧૦ એક જ પાટલીના બે ભાગો છે. કેઈ શિખાઉ ચિત્રકારે આ ચિત્રાકૃતિઓ ચીતરી હોય એમ લાગે છે.
"Aho Shrutgyanam