________________
જૈન ચિત્ર પક્લુમ ગ્રંથ બીજો
|| श्री वीतरागाय नमः ॥
ચિત્ર વિવરણ
ફ્લ
ચિત્ર ૧ કાપટ્ટિકાનાં સુÀાભના ગૂર્જશ્વર મહારાજાધિરાજ સિદ્ધરાજ જયસિંહદેવના સમયની આ કાષ્ઠટ્ટિકા જૈસલમેર (રાજસ્થાન)ના કિલ્લાના શ્રી જિનભદ્રસૂરિ જૈન જ્ઞાન ભંડારમાં આવેલી છે. આ કાષ્ઠટ્ટિકા અગિયારમાં સૈકાની નિલીમાજ્યની તાડપત્રીય પ્રત પરની છે. આ પાટલી રઠ્ઠુ ઈંચ લાંબી અને ૩ ઇંચ પહોળી છે. પાટલી ૫૨ ૧ સિંહ, ૨ કુર્કેટ (કુકડે), ૩ હંસ પક્ષી, ૪ દોડતે હાથી અને ૫ દોડીને સામે આવતા હાથીના સુોભનાવાળી છે. કલા રસિકાની જાસુ ખાતર મૂળ રંગમાં આ ચિત્ર રજૂ કરેલું છે.
ફલક ૨
ચિત્ર ૨ કાટ્ટિકાનાં સુરોાભના (ચાલુ). ઉપરોક્ત કાપટ્ટિકા પરના અગિયારમાં સૈકાની લિપિમાં ૧ મિન્નીટમાન્ય પુષ્પ શ્રી વિઘ્નસિંહાચાÎળમ ! છે મેં લખેલા અક્ષરાને ભાગ એક રંગમાં રજૂ કરેલા છે. આ ચિત્રમાં અનુક્રમે ૧ દાતા હાથી, ૨ કુર્કેટ (કુકડા), ૩ હઁસ પક્ષી, ૪ સિંહ અને ૫ હુંસ પક્ષીની રજૂઆત કરેલી છે.
આ કાટ્ટિકા પરનાં પ્રાણીઓ તથા પક્ષીઓનાં સુÀાલના ગુજરાતની જૈનાશ્રિત કલા સમૃ દ્ધિની શરૂઆતના અને ગુજરાતના રાજાઓના સુવણૅયુગના સમયનાં નમૂનાઓ છે. અને ચિત્રાની દરેક આકૃતિઓનાં રેખાંકના ખરેખર અદ્વિતીય છે.
લક ૩
ચિત્ર ૩ કાઇપટ્ટિકાનાં સુરોાભને જેસલમેરનાં ઉપરોક્ત ભંડારની આ કાટ્ટિકા ૩૨ ઈંચ લાંબી અને ર ૢ ઇંચ પહેાળી છે. પશ્ચિમ ભારતની જૈનશ્રિત કલાના પ્રાપ્ત થએલા નમૂનાઓમાં આપણને પહેલી જ વાર આ પાટલીમાં શરીર પર ટપકાંવાળા વાઘ, મત્સ્ય યુગલ તથા પાણીમાં તરતા કાચ જોવા મલે છે. આ પાટલી મારી માન્યતા પ્રમાણે લગભગ નવમા સૈકાના અંતભાગની અથવા દસમાં સૈકાના શરૂઆતના સમયની હોવી જોઇએ. આ કાટ્ટિકામાં અનુક્રમે ૧ સિંહ, ૨ કમલફૂલ, ૩ વાધ તથા ૪ મત્સ્ય-યુગલની ચિત્રકૃતિઓ રજૂ કરવામાં આવેલી છે. મારી માન્યતા જો સંગત હાય તા ઇલેારાની જૈન ચુકામાંના ચિત્રા અને પશ્ચિમ ભારતનાં તાડપત્રીય ચિત્રાની વચ્ચેના સમયના નમૂનાઓ આપણને આ ચિત્રોથી મળી આવે છે.
ફલક ૪
ચિત્ર ૪ કાફ્રિકાનાં સુરશાભનેા. ઉપરક્ત ચિત્રકના અનુસંધાનમાં, આ કપટ્ટિકામાં આપણને અનુક્રમે ૧ વાધ, ૨ મત્સ્યયુગલ અને ૩ કમલફૂલની ચિત્રાકૃતિએ જેવા મળે છે.
"Aho Shrutgyanam"