________________
૨૮ ]
જન ચિત્ર કટ૫કુમ ગ્રંથ બીએ કરવાનું કાલકસૂરિ જાણે છે.” જુઓ કાલકકથા સંગ્રહ ચિત્ર નં. ૬૫]
તે સાંભળી કુતૂહલથી કાલકસૂરિ પાસે જવા માટે તે શકે બ્રાહ્મણનું રૂપ ધારણ કરી, સૂરીશ્વરને વાટીને પૂછયું : ભગવાન ! જિનેશ્વએ સિદ્ધાંતમાં નિગદના જી વિશે જે કહ્યું છે તે વિશે મને અત્યંત કુતુહલ હોવાથી કહે.” ત્યારે તે સૂરિવર મેધ જેવા ગંભીર અવાજે કહે છે કે “હે મહાભાગ! જે તમને મોટું કૌતુક લાગતું હોય તે યથાર્થ રીતે સાંભળે.”
ચિત્રના ઉપરના ભાગની છતમાં લટક્તા સુંદર ચંદરવા તથા તેરણની નીચે, સુવર્ણસિંહાસન ઉપર કાલકશ્વરિ સામે ઊભા રહીને નિગેદની વ્યાખ્યા પૂછવા માટે કમ્મરથી વળેલા વૃદ્ધ બ્રાહ્મણના રૂપમાં આવેલા શકેંદ્રને, પિતાના ઉંચા કરેલા જમણા હાથમાં મુહપત્તિ રાખીને, નિગેદના સ્વરૂપનું વર્ણન કરતા બેઠેલા છે. શકેંદ્રના ડાબા હાથમાં વૃદ્ધપણુના ટેકા માટે લાકડી છે. આ ચિત્રમાં આર્યકાલકના વસ્ત્રમાં રૂપેરી શાહીને ઉપગ કરેલ છે.
ચિત્ર ૫૭. આર્યકાલક અને મૂળ રૂપે શક. પ્રતના પાના ૧૪૬ ઉપરથી. આ ચિત્રની પહોળાઈ તથા લંબાઈ ૩૪૩ ઇંચ છે.
“ગોળાએ અસંખ્ય છે અને અસંખ્ય નિગેનો એક ગોળ હોય છે, એકેક નિગોદમાં અનંત જ હોય છે એમ સમજવું.”
આ પ્રકારે કાલકસૂરિએ વિસ્તારથી નિગોદનું સ્વરૂપ કહ્યા પછી, ખાસ વિશેષપણે જાણવા માટે શક ફરીથી પૂછે છે કે : “ ભગવન્વૃદ્ધપણાના કારણે હું અનશન કરવાને ઈચ્છું છું, તેથી મારું આયુષ્ય કેટલું છે તે યથાર્થપણે જાણીને કહો. ત્યારે ગુરુએ શ્રતજ્ઞ મૂકતાં જ્યારે દિવસ, માસ, વર્ષો, પલ્યોપમ અને સાગરેપમ સુધી વધ્યા ત્યારે તેમનું બે સાગરપમનું આયુષ્ય જોઈને વિશેષ ઉપગ દેતાં જાણ્યું કે, આ શક છે. જ્યારે સૂરિએ તમે “ઈન્દ્ર છો.” એમ કહ્યું ત્યારે તે જ ક્ષણે પિતાના મૂળ સ્વરૂપે સુંદર કંડલના આભૂષણવાળે ઈદ્રયણે તે પ્રગટ થયો.
ચિત્રના ઉપરના ભાગમાં લટકતા સુંદર ચિત્રાકૃતિવાળા ચંદરવા તથા તેરણની નીચે, સિહાસન ઉયર કાલકસૂરિ પિતાના ઉંચા કરેલા જમટ્ટા હાથમાં મુહપત્તિ રાખીને, મૂળ સ્વરૂપે બે હસ્તની અંજલિ ડીને ઊભેલા શકેંદ્રને, ધર્મોપદેશ આપે છે,
* * કાલકકથા સમહ' નામને ઈ. સ. ૧૯૪૯ માં ગ્રંથ મારી ગ્રંથાવલિની સિરિઝ ૩ તરીકે ૮૮ ચિત્રો સાથે છપાયેલ છે. મૂ૯ય પચાસ રૂપિયા.
"Aho Shrutgyanam