________________
S.
..
.
ચિત્ર વિવરણ
[ ર૫ અને દીક્ષા લેવાના ભાવ ઉત્પન્ન થયા છે તે, બલભાનુ કુમારે હસ્તકમળને માથે લગાડી આ પ્રકારે કહેવા માંડયું: “હે નાથ ! મારા જેવા દુઃખને સંસારરૂપ જેલખાનામાંથી ઉગહે નાથ !
રેલા મને ઉત્તમ મનાએ સ્વીકાલી જિનેશ્વર દેવની દીક્ષા આપે છે તે માટે મારી ચેગ્યતા હોય તે વિલંબ ન કરે.”
- ચિત્રમાં જમણી બાજુએ સોનાના સિંહાસન ઉપર કાલકાચાર્ય બેઠેલા છે. તેઓશ્રી પોતાના ઊંચા કરેલા જમણા હાથથી સામે બંને હસ્તની અંજલિ જેડીને ઊભેલા બલભાનુ કુમારને ધર્મોપદેશ આપે છે. મસ્તકે સુગટ, કાને કંડલ, ખભે ઉત્તરાસંગ તથા ઉત્તરીય વસ્ત્ર--ધોતી વગેરે વસ્ત્રાભૂષાણે પહેરીને, બલભાનુ કુમાર પિતાને દીક્ષા આપવા માટે કાલકાચાર્યને વિનંતી કરતો ઊભેલો છે. કાલકાચાર્યની પાછળ એક સાધુ-
શિષ્ય, તેઓની સુશ્રષા કરતો ઊભેલે છે. ચિત્રના ઉપરના ભાગમાં સુંદર ચિત્રાકૃતિઓવાળે ચંદર બાંધે છે.
ચિત્ર પર. આર્યકાલક અને સાતવાહન રાજા. પ્રતના પાના ૧૩૪ ઉપરથી. આ ચિત્રની પહોળાઈ તથા લંબાઈ ૩૪૩ ઈંચ છે.
પિઠણમાં પરમ શ્રાવક સાતવાહન રાજા રાજ્ય કરતે હતો. તે કાલકાચાર્યને પિતાના નગર તરફ આવતા જાણીને આનંદિત થયે. સાતવાહન રાજા સૂરિને આવેલા જાણીને ચતુર્વિધ સંઘ સહિત સામે ગયે અને સૂરિને ભાવપૂર્વક વંદન કર્યું.
- ચિત્રમાં જમણી બાજુ સોનાના સિંહાસન ઉપર કાલકાચાર્ય બેઠેલા છે. તેઓની સામે મિતળ ઉપર બેઠેલા સાતવાહન રાજા બે હાથની અંજલિ જોડીને, કાલકાચાર્યને ધર્મોપદેશ સાંભબતે બેઠેલે છે. સાતવાહન રાજાના ઉપરના ભાગમાં ત્રણ મહદ્ધિક પ્રષ્ટિએ પણ બંને હાથની અંજલિ ડીને, કાલકાચાર્યનો ધર્મોપદેશ સાંભળતાં દેખાય છે. ઉપરના ભાગમાં સુંદર ચિત્રાકૃતિઓવાળે ચંદર લટકતો દેખાય છે. આ ફલકનાં બંને ચિત્રોનાં રંગો ઘણાં જ સુંદર છે.
ફલક ૪૦ ચિત્ર ૫૩. સાલિવાહન રાજા તેની રાણીઓ સહિત. પ્રતના પાના ૧૩૫ ઉપરથી. આ ચિત્રની પહેળાઈ અને લંબાઈ પણ ૩×૩ ઈંચ છે.
સાલિવાહન રાજાએ પિતાના મહેલે જઈને અંતઃપુરની સ્ત્રીઓ-રાણુઓ-ને હુકમ કર્યો? “તમારે અમાવાસ્યાએ ઉપવાસ થશે અને પારણાના દિવસે સાધુઓને ઉત્તરપારણું થશે. તેથી પ્રથમની માફક જ સાધુઓને વહેરાવજે.”
ચિત્રમાં સોનાના સિંહાસન ઉપર જમણા હાથમાં તલવાર પકડીને સાતવાહન રાજા બેઠેલ છે, તેની સામે ચિત્રની ડાબી બાજુમાં બેઠેલી ચાર રાણીઓ રાજાનો હુકમ સાંભળે છે. સાતવાહના રાજાના મસ્તક ઉપર છત્ર છે. ચિત્રના રંગે બહુ જ સુંદર છે.
ચિત્ર ૫૪. આર્યકાલક અને સાગરચંદ્રસૂરિ. પ્રતના પાના ૧૩૮ ઉપરથી. હમેશાં સુખપૂર્વક પ્રયાણ કરતાં કાલકાચાર્ય કેટલાક દિવસે પિતાના પ્રશિષ્ય સાગરચંદ્રસૂરિ
"Aho Shrutgyanam