________________
૨૧૮
જેન ચિત્રકામ જિનમંદિરની બાંધણી સ્થાપત્યના નિયમને અનુસરે જેએની દેખરેખ નીચે કરવામાં આવી હતી અને જેઓ શિપશાસ્ત્રના અખંડ અભ્યાસી હતા અને વિ.સં. ૧૯૭૦ (ઈ.સ. ૧૯૧૩)માં જેઓ કાળધર્મ પામેલા તે શિલ્પશાસ્ત્ર પારંગત પાટણનિવાસી યતિવર્ય શ્રીહિંમતવિજયજીએ આ ચિત્ર પિતાને રવહસ્તે જ તૈયાર કરીને પ્રવર્તક શ્રીકાંતિવિજયજીને ભેટ આપેલું છે.
ચિત્રની વચમાં પ્રવચનમુદ્રાએ કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રસૂરીશ્વરજી વિરાજમાન છે. તેઓને શાંત, મૃદુહાસ્ય કરતે દેદીપ્યમાન રહે ભલભલાને માન ઉપજાવ્યા વિના ન રહે. તેમના મસ્તકની પાછળના ભાગમાં ભાર્મલ છે અને ગરદનની પાછળના ભાગમાં દ્યો છે. નીચે જમણી બાજુએ પરમહંત કુમારપાળ તથા ડાબી બાજુએ ઉદયનમંત્રિ બેને હસ્તની અંજલિ જોડી ઉભેલા છે. તેઓના પગ આગળ જમણી તરફ પગ દબાવતા તેઓના મુખ્ય શિષ્ય શ્રી રામચંદ્રસૂરિ અને ડાબી તરક બીજા શિષ્ય શ્રીબાલચંદ્ર હોય એમ લાગે છે. આજે મહેમાંહેના કુસં૫માં જૈનયતિઓમાંથી આ કળાનો લગભગ લોપ થઈ ગયો છે.
Plate CVII ચિત્ર ૩૦૨ આકાશ પુરુષ. સારાભાઈ નવાબના સંગ્રહમાંથી.
| મોગલ સમયનું આ રેખાચિત્ર લંબાઇમાં ૧૯ ઈચ અને પહોળાઈમાં ૧૩ ઇચ છે. આ ચિત્ર સિનેર વિરાજતા વયોવૃદ્ધ મુદેવ શ્રીઅમરવિજયજી તરફથી મને બક્ષીસ મળેલું છે. આ ચિત્રમાં આકાશમાં નહતા અને તારાઓનાં વાહનનાં સ્વરૂપે ચીતરેલાં છે. ચિત્રની જમણી બાજુના ઉપરના ખૂણામાં નીચે પ્રમાણે તારા પ્રમાણું લખેલું છે.
| | અર્થ તારા પ્રમાણુ / ૭૦ સહરજન મેઘમંડલ ઉર્ધ્વ તદ રાહુકેતુ ધૂમ્રકાર તદચ્ચે ૮૦ સહાજન ઉચો શિશુમારચક્ર એક લાખ એજનને મધ્યે તારા ન . . . . જડત વાયુવેગ પરિભ્રામ્ય દર્પણુસ્વરૂપ તાદશ લાખ યોજન સૂર્ય ઉગે તદ ર લક્ષ જન ચંદ્ર ઉંચો તદ ૧૨ લાખ યોજન શુક્ર ઉો તદ ૧ લક્ષ એજન બુધ ઉચો તદÀ ૮૦ સહસ્ત્ર જન ભભ ઉચો તદ ૧ લાખ યોજન ગુરુ ઉચે તદ ૧૨ લાખ યોજન શનિ ઉચે તદચ્ચે ૨૫ લાખ પેજન સાપ ઉંચા તદગ્રે ૧૩ લાખ જન અર્ધસુમેર પાછે લાગે છે તિરા ઉપર પ્રહ ૯ નક્ષત્ર ૨૭ યાગ ૨૮ એ શિશુમાર ચક્ર તદ ઈદ્રલોક તદચ્ચે ૨૦ બ્રહ્માંડ પદ છે પરમપદ છે