________________
૨૦૪
જૈન ચિત્રકલ્પદ્રુમ ઘર આવી પાછાં વળ્યાં રે હાં, જંગમ સુરતરૂ જેમ; મેરે એ દુ:ખ વીસરશે નહીં રે હાં, હવે કહે કીજે કેમ. મેરે નંદન–૧૩. એક રસો ધરઆંગણે રે હાં, સયં હથ પ્રતિલાભંતિ; મેરે લાધે નરભવ આપણે રે હાં, તે હું સફળ ગિણુતિ. મેરે નંદના-૧૪. આજુણે અણુબલણે રે હાં, ભલો ન કહેશે કોય; મેરે પહિડે પેટ જે આપણે રે હાં, તો કલ ઉથલ થાય. મેરે નંદના-૧પ. એ સાજણ મેળાવડો રે હાં, તે જાણે સહુ ફૂડ; મેરે હવે લાલચ કીજે કીસી રે હાં, આપ મૂઆ જગ બૂડ, મેરે નંદના-૧૬, તે વિરહી જન જાણશે રે હાં, વિતક દ:ખની વાતઃ મેરે નેહે ભેદાણી હશે રે હાં, જહની સાતે ધાત. મેરે નંદના-૧૭. આશાં લૂધાં માણસા રે હાં, જમવારે પણ જય; મેરે૦ દેવે નિરાસ કિયાં પીછે રે હાં, પાપી મરણ ન થાય ! મેરે નંદના-૧૮. હું પાપિણ સરજી અછું રે હાં, દુઃખ હેવાને કાજ; મેરે દુ:ખિયાને ઉતાવળાં રે હાં, મરછુન દીયે મહારાજ.મેરે નંદના-૧૯. મીઠા બોલ ન બોલતો રે હાં, મત કર તિહાં સીખ; મેરે. નયણુ નિહાળે નાનડા રે હાં, જિમ પાછી ઘા વીખ; મેરે નંદના-૨૦.
આ પ્રમાણે ઘણે વિલાપ કરતી હોવાથી શ્રેણિક તેને સમજાવી પાછી વાળે છે. ત્યારપછી શાલિભદ્ર કાળધર્મ પામી સર્વાર્થસિદ્ધ વિમાનમાં દેવ તરીકે ઉપન્ન થયા જ્યાંથી ચાવી મહાવિદેહક્ષેત્રમાં મનુષ્ય જન્મ લઈ મેસે જશે.
કવિના વર્ણનમાં કદાચ અતિશક્તિ હશે તાં આ આખી યે કથા કોઈ કપિત કથા નથી. આ પ્રસંગની તૈધ આજે પણ શારદાપૂજનના દિવસે વ્યાપારીઓ ‘શાલિભદ્રની અદ્ધિ હાને” એ અક્ષરેથી ચેપડામાં લખે છે. જેના દર્શનનું શ્રેય ત્યાગ માર્ગ તરફ જ વિશેષ હોવાથી શાલિભદ્રને
તી માટે આચાર્યોએ તેઓને વખાણ્યા નથી, પરંતુ આવી ઋદ્ધિ સમૃદ્ધિ છતાં તેનો ત્યાગ કર્યો માટે જ તેમનાં વખાણ કરવામાં આવ્યાં છે. *
* શાલિભદ્રની અદ્ધિ અને રત્નકંબલના વ્યાપારીઓને લગતા પ્રસંગ જે જ એક પ્રસંગ રૌકા પહેલાં જ વડોદરા શહેરમાં બન્યો હતો જે નીચે પ્રમાણે છે:
વડોદરા શહેરમાં આવેલી મહેતા પિળમાં પેસતાં ડાબા હાથે લલુ બહાદરને ખાંચા આવે છે તે ખાંચે જેઓના નામનો છે તે લઉં બહાદરના સમયમાં કહું છે કે વડોદરા શહેરમાં અત્તર વેચનારા વ્યાપારીઓ વ્યાપારાર્થે આવ્યા હતા, તેઓની પાસે અમૂલ્ય કિંમતનાં ભાતભાતનાં અત્તરે હતાં. તે અત્તરે વેચવા માટે સારા છે શહેરમાં બે મહિના સુધી ચાપારીએ ભટકયા, પરંતુ કેઈપણ વ્યક્તિએ અત્તરની ખરીદી ન કરી ત્યારે આખરે તેઓ રાજદરબારમાં ગયા. પરંતુ અત્તરની